X Vir 1mg Tablet
Rs.4111for 1 strip(s) (30 tablets each)
X Vir Tablet માટે આંતરક્રિયાનો ખોરાક
X Vir Tablet માટે આંતરક્રિયાનો આલ્કોહોલ
X Vir Tablet માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા
X Vir Tablet માટે આંતરક્રિયાનો સ્તનપાન
ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
X Vir 1mg Tablet ખાલી પેટે લેવી વધારે સારું (ભોજન અગાઉ 1 કલાકે કે ભોજન પછી 2 કલાક).
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
CONSULT YOUR DOCTOR
ગર્ભાવસ્થા દરમિયાન X Vir 1mg Tablet નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
X Vir 1mg Tablet ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે અસુરક્ષિત છે.
મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ છે.
CONSULT YOUR DOCTOR
X Vir 1mg Tablet માટે સોલ્ટની માહિતી
Entecavir(1mg)
X vir tablet ઉપયોગ
દીર્ધકાલિન હેપટાઇટિસ B ની સારવારમાં X Vir 1mg Tablet નો ઉપયોગ કરાય છે
X vir tablet કેવી રીતે કાર્ય કરે
તે વાયરસની સંખ્યાના વધારાને પ્રતિબંધિત કરીને કાર્ય કરે છે, જેથી ચેપગ્રસ્ત દર્દીમાં તેમના સ્તર ઘટે છે.
X vir tablet ની સામાન્ય આડઅસરો
માથાનો દુખાવો, ઉબકા, ચક્કર ચડવા
X Vir Tablet માટે સબસ્ટિટ્યુટ
9 સબસ્ટિટ્યુટ
9 સબસ્ટિટ્યુટ
Sorted By
- Rs. 1219.63save 28% more per Tablet
- Rs. 1308save 7% more per Tablet
- Rs. 1184.33save 16% more per Tablet
- Rs. 2331.42save 45% more per Tablet
- Rs. 1225save 13% more per Tablet
X Vir Tablet માટે નિષ્ણાતની સલાહ
- તમારા ડોકટરની સલાહ વિના એન્ટેકેવિર લેવાનું બંધ કરવું નહીં.
- એન્ટેકેવિરને ખાલી પેટે લેવી જોઇએ. કૃપા કરીને તમારા ડોકટરની સૂચનાઓ અનુસરો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સ્તનપાન કરાવતા હોવ તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- એન્ટેકેવિર લીધા પછી જો તમને ચક્કર, થકાવટ કે ઉંઘ આવતી હોય તો ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
- જો તમને કિડનીનો રોગ, અન્ય કોઇપણ યકૃતનો રોગ અથવા યકૃત રોપણ કરાવ્યું હોય તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમને એઇડ્સ કે એચઆઇવી (હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ) ચેપ હોય તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી. શંકાસ્પદ વ્યક્તિઓમાં એન્ટેકેવિર લેતાં પહેલાં એચઆઇવી માટે પરીક્ષણો કરાવવાં જોઇએ.
- જો તમે સક્રિય દવા લેમિવુડાઇન (એપિવિર, એપ્ઝિકોમ, ટ્રિઝિવિર) અથવા ટેલબિવુડાઇન ધરાવતી દવાઓ લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો. હેપટાઇટિસ B ની સારવાર માટે ભૂતકાળમાં તમે લીધેલી તમામ દવાઓ વિશે તમારા ડોકટરને જણાવો.
- એન્ટેકેવિર લેવા દરમિયાન હેપટાઇટિસ B વણસી શકે અને બંધ કરવી પડે. સારવાર પર હોવ તે દરમિયાન અને બંધ કરવા પર યકૃતની કામગીરીના પરીક્ષણો કરવા જોઇશે.
- તમારા ડોકટરને ઉબકા, ઊલટી અને પેટમાં દુખાવા જેવા લક્ષણોની તકાલ જાણ કરો. આ લેક્ટિક એસિડોસિસ (લોહીમાં વધુ પ્રમાણમાં લેક્ટિક એસિડ) તરીકે ઓળખાતી એન્ટેકેવિરની જીવલેણ આડઅસર થવાનો નિર્દેશ કરી શકે. લેક્ટિક એસિડોસિસ મોટેભાગે સ્ત્રીઓમાં વધુ થાય છે, ખાસ કરીને જો તેઓ વદુ વજન ધરાવતાં હોય.
X Vir 1mg Tablet માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો
Entecavir
Q. How should X Vir 1mg Tablet be taken?
You should take X Vir 1mg Tablet exactly as prescribed by your doctor and continue taking it till your doctor tells you to stop. It is usually taken once a day on an empty stomach, at least 2 hours after a meal and at least 2 hours before the next meal. It is advised to take it around the same time every day. If not sure, consult your doctor.
Q. Can X Vir 1mg Tablet cause liver problems?
Yes, X Vir 1mg Tablet can cause serious liver problems like hepatomegaly (enlargement of the liver) and steatosis (an increased build-up of fat in the liver). It is important to know that hepatomegaly along with steatosis is a serious medical emergency which requires immediate medical attention.
Q. What are the symptoms of serious liver problems?
The symptoms of liver problems include jaundice (a condition in which your skin or the white part of your eyes turns yellow), dark-colored urine, light-colored stools, loss of appetite, nausea and stomach pain. These symptoms are more common in women, overweight patients, or if you have been on X Vir 1mg Tablet for a long time. Immediately contact your doctor if you experience any such symptoms.