Restofos Tablet માટે આંતરક્રિયાનો ખોરાક

Restofos Tablet માટે આંતરક્રિયાનો આલ્કોહોલ

Restofos Tablet માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા

Restofos Tablet માટે આંતરક્રિયાનો સ્તનપાન

ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
Restofos 10mg Tablet ખાલી પેટે લેવી વધારે સારું (ભોજન અગાઉ 1 કલાકે કે ભોજન પછી 2 કલાક).
સામાન્ય રીતે Restofos 10mg Tablet સાથે આલ્કોહોલનો વપરાશ સુરક્ષિત છે.
SAFE
ગર્ભાવસ્થા દરમિયાન Restofos 10mg Tablet નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
Restofos 10mg Tablet ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે સુરક્ષિત છે. મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ નથી.
SAFE IF PRESCRIBED

Restofos 10mg Tablet માટે સોલ્ટની માહિતી

Alendronic Acid(10mg)

Restofos tablet ઉપયોગ

Restofos tablet ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર

Restofos Tablet માટે સબસ્ટિટ્યુટ

8 સબસ્ટિટ્યુટ
8 સબસ્ટિટ્યુટ
Sorted By
RelevancePrice
  • Zophost 10mg Tablet
    (10 tablets in strip)
    Khandelwal Laboratories Pvt Ltd
    Rs. 3.88/Tablet
    Tablet
    Rs. 40
    save 36% more per Tablet
  • Alenost 10mg Tablet
    (10 tablets in strip)
    Macleods Pharmaceuticals Pvt Ltd
    Rs. 4.75/Tablet
    Tablet
    Rs. 49
    save 21% more per Tablet
  • Alenfos 10mg Tablet
    (10 tablets in strip)
    Marc Laboratories Pvt Ltd
    Rs. 5.82/Tablet
    Tablet
    Rs. 60
    save 3% more per Tablet
  • Gatofos 10mg Tablet
    (10 tablets in strip)
    CMG Pharmaceuticals
    Rs. 4.75/Tablet
    Tablet
    Rs. 49
    save 21% more per Tablet
  • Dronal 10mg Tablet
    (10 tablets in strip)
    Orchid Chemicals & Pharmaceuticals Ltd
    Rs. 4.61/Tablet
    Tablet
    Rs. 47.50
    save 23% more per Tablet

Restofos Tablet માટે નિષ્ણાતની સલાહ

દિવસ થતાં ઊઠ્યા પછી અને સવારની ચ્હા, નાસ્તો કે બીજી કોઈ દવા લેતાં પહેલાં એલેનડ્રોનિક એસિડ દવા લેવી. આ દવા ખાલી પેટે લેવી જરૂરી છે, કેમ કે ખોરાક અને અન્ય પીણાં દવાને શોષવામાં અવરોધક બને. કોઈપણ નાસ્તો કે પીણું કે દવા લેતાં પહેલાં, આ દવા લીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ (પ્રાધાન્ય 1-2 કલાક) રાહ જોવી.
આ ગોળી ઊતારી જવી નહીં, ચાવવી કે ચૂસવી નહીં, કેમ કે તેનાથી મોંમાં બળતરા કે અલ્સર થઇ શકે. તમારે આ ગોળી લેતાં પહેલાં સાદા પાણીના ગ્લાસમાં તે ઓગાળવી અથવા ખૂબ પ્રમાણમાં સાદા પાણી સાથે લેવી. દવા લીધા પછી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ પૂરેપૂરા સીધા (બેઠેલા, ઊભેલા કે ચાલતાં) રહો અને દિવસનો પ્રથમ ખોરાક ન લો ત્યાં સુધી આડા પડો નહીં.

એલેનડ્રોનિક એસિડ અન્નનળીનું ધોવાણ કરે કે અલ્સર કરી શકે. આ દવા લેતી વખતે તે ગળે ઉતારવામાં તકલીફ થાય કે છાતીમાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો, કેમ કે આ અન્નનળીનું ધોવાણ કે અલ્સર થવાની પૂર્વે નિશાની હોય શકે.
એલેનડ્રોનિક એસિડ લેતાં પહેલાં, તમને કોઈ તબીબી સ્થિતિ, ખાસ કરીને અન્નનળીનો કોઇ વિકાર હોય, કિડનીનો રોગ, કેલ્શિમની ઓછી સપાટી, પેટ કે આંતરડાની સમસ્યા (અલ્સર, હૃદયમાં બળતરા), પેઢામાં રોગ, દાંત કઢાવવાનું આયોજન હોય તો તમારા ડોકટરને જણાવો.

સામાન્યપણે દાંતની કાર્યવાહી બાદ જડબામાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો. કોઈપણ દંતવિષયક ચેપ કે દાંતની કાયવાહી જડબાની સમસ્યાનું જોખમ મા વધારો કરશે,. આ દવા લો ત્યારે મોંનું સ્વાસ્થ્ય સારું જાળવવામાં આવે અને નિયમિત દાંતની તપાસ હાથ ધરાય તે મહત્વપૂર્ણ છે.
સામાન્યરીતે સારવારની શરૂઆતમાં એલેનડ્રોનિક એસિડથી હંગામી ફ્લૂ જેવાં સિંડ્રોમ, સામાન્યરીતે ઠીક ન હોવાની લાગણી અને ક્યારેક તાવ અનુભવાય.

આ દવા લો ત્યારે તમે સગર્ભા હોય કે સગર્ભા બન્યા હોવ તો તત્કાલ તમારા ડોકટરને તેની જાણ કરો.
એલેનડ્રોનિક એસિડ તમારી ડ્રાઇવ કરવાની કે મશીનરી ચલાવવાની ક્ષમતાને અસર કરી શકે, કેમ કે તેનાથી દૃષ્ટિ ઝાંખી, ચક્કર અને સ્નાયુ તથા હાડકાંનો તીવ્ર દુખાવો પેદા થઈ શકે.
જો તમને સાથળ કે જંઘામૂળમાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો.
તમારી કસરતની રોજિંદી પ્રક્રિયાના ભાગ તરીકે વજન ઊંચકવાની કસરતો ઉમેરવા અંગે વિચારવું.

Restofos 10mg Tablet માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો

Alendronic Acid

Q. How to take Restofos 10mg Tablet?
It should be taken in the morning after getting up on an empty stomach with a full glass of water. Do not lie down and stay fully upright for at least 30 minutes after swallowing the medicine. Avoid taking any food or medication for the next 30 mins after taking this medicine. Take this medicine only after consulting the doctor and follow the instructions advised.
Q. Why can you not lie down after taking Restofos 10mg Tablet?
No, one should not lie down after taking Restofos 10mg Tablet. This is because there is a possibility that the medication might come back up into the esophagus (food pipe) and even damage the esophagus. Staying upright will help the medicine to settle down quickly in your stomach and prevent side effects like heartburn and pain.
Q. Does Restofos 10mg Tablet cause hair loss?
Yes, Restofos 10mg Tablet can cause hair loss, but this is not a common side effect. If you experience hair loss while taking this medication immediately report to your doctor and follow the advice given.
Show More
Q. Can Restofos 10mg Tablet be used in pregnant women?
Restofos 10mg Tablet should be avoided during pregnancy. Enough data is not available regarding the use of Restofos 10mg Tablet in pregnant women. You should consult your doctor if you are pregnant or planning to get pregnant before taking this medication.
Q. Does Restofos 10mg Tablet cause cancer/ hair loss/ tiredness/ increase in blood pressure?
Restofos 10mg Tablet has a side effect of causing hair loss and tiredness. However, it is not known to cause cancer or increase in blood pressure. Consult your doctor if you experience such side effects.

Content on this page was last updated on 16 September, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)