Alendronic Acid

Alendronic Acid વિશેની માહિતી

Alendronic Acid ઉપયોગ

Alendronic Acid ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર

Alendronic Acid માટે ઉપલબ્ધ દવા

  • ₹60 to ₹313
    Cipla Ltd
    3 variant(s)
  • ₹44 to ₹195
    Troikaa Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹165
    Zydus Cadila
    1 variant(s)
  • ₹62 to ₹154
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹153
    Globus Labs
    1 variant(s)
  • ₹97
    Taj Pharma India Ltd
    1 variant(s)
  • ₹319
    Fawn Incorporation
    1 variant(s)
  • ₹49 to ₹101
    Macleods Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹40
    Khandelwal Laboratories Pvt Ltd
    1 variant(s)
  • 1 variant(s)

Alendronic Acid માટે નિષ્ણાત સલાહ

દિવસ થતાં ઊઠ્યા પછી અને સવારની ચ્હા, નાસ્તો કે બીજી કોઈ દવા લેતાં પહેલાં એલેનડ્રોનિક એસિડ દવા લેવી. આ દવા ખાલી પેટે લેવી જરૂરી છે, કેમ કે ખોરાક અને અન્ય પીણાં દવાને શોષવામાં અવરોધક બને. કોઈપણ નાસ્તો કે પીણું કે દવા લેતાં પહેલાં, આ દવા લીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ (પ્રાધાન્ય 1-2 કલાક) રાહ જોવી.
આ ગોળી ઊતારી જવી નહીં, ચાવવી કે ચૂસવી નહીં, કેમ કે તેનાથી મોંમાં બળતરા કે અલ્સર થઇ શકે. તમારે આ ગોળી લેતાં પહેલાં સાદા પાણીના ગ્લાસમાં તે ઓગાળવી અથવા ખૂબ પ્રમાણમાં સાદા પાણી સાથે લેવી. દવા લીધા પછી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ પૂરેપૂરા સીધા (બેઠેલા, ઊભેલા કે ચાલતાં) રહો અને દિવસનો પ્રથમ ખોરાક ન લો ત્યાં સુધી આડા પડો નહીં.

એલેનડ્રોનિક એસિડ અન્નનળીનું ધોવાણ કરે કે અલ્સર કરી શકે. આ દવા લેતી વખતે તે ગળે ઉતારવામાં તકલીફ થાય કે છાતીમાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો, કેમ કે આ અન્નનળીનું ધોવાણ કે અલ્સર થવાની પૂર્વે નિશાની હોય શકે.
એલેનડ્રોનિક એસિડ લેતાં પહેલાં, તમને કોઈ તબીબી સ્થિતિ, ખાસ કરીને અન્નનળીનો કોઇ વિકાર હોય, કિડનીનો રોગ, કેલ્શિમની ઓછી સપાટી, પેટ કે આંતરડાની સમસ્યા (અલ્સર, હૃદયમાં બળતરા), પેઢામાં રોગ, દાંત કઢાવવાનું આયોજન હોય તો તમારા ડોકટરને જણાવો.

સામાન્યપણે દાંતની કાર્યવાહી બાદ જડબામાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો. કોઈપણ દંતવિષયક ચેપ કે દાંતની કાયવાહી જડબાની સમસ્યાનું જોખમ મા વધારો કરશે,. આ દવા લો ત્યારે મોંનું સ્વાસ્થ્ય સારું જાળવવામાં આવે અને નિયમિત દાંતની તપાસ હાથ ધરાય તે મહત્વપૂર્ણ છે.
સામાન્યરીતે સારવારની શરૂઆતમાં એલેનડ્રોનિક એસિડથી હંગામી ફ્લૂ જેવાં સિંડ્રોમ, સામાન્યરીતે ઠીક ન હોવાની લાગણી અને ક્યારેક તાવ અનુભવાય.

આ દવા લો ત્યારે તમે સગર્ભા હોય કે સગર્ભા બન્યા હોવ તો તત્કાલ તમારા ડોકટરને તેની જાણ કરો.
એલેનડ્રોનિક એસિડ તમારી ડ્રાઇવ કરવાની કે મશીનરી ચલાવવાની ક્ષમતાને અસર કરી શકે, કેમ કે તેનાથી દૃષ્ટિ ઝાંખી, ચક્કર અને સ્નાયુ તથા હાડકાંનો તીવ્ર દુખાવો પેદા થઈ શકે.
જો તમને સાથળ કે જંઘામૂળમાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો.
તમારી કસરતની રોજિંદી પ્રક્રિયાના ભાગ તરીકે વજન ઊંચકવાની કસરતો ઉમેરવા અંગે વિચારવું.