Irnocam 100 Injection

Injection
Rs.1315for 1 vial(s) (1 Injection each)
1
કમનસીબે, અમારી પાસે સ્ટોકમાં હવે વધુ કોઇ આઇટમ્સ નથી
ત્રુટિ જણાવો

Irnocam 100mg Injection માટે કમ્પોઝિશન

Irinotecan(100mg)

Irnocam Injection માટે આંતરક્રિયાનો ખોરાક

Irnocam Injection માટે આંતરક્રિયાનો આલ્કોહોલ

Irnocam Injection માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા

Irnocam Injection માટે આંતરક્રિયાનો સ્તનપાન

ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
No interaction found/established
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
CONSULT YOUR DOCTOR
ગર્ભાવસ્થા દરમિયાન Irnocam 100 Injection નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
માનવીય ગર્ભમા જોખમના હકારાત્મક પુરાવા જોવા મળ્યાં છે, પણ જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગથી ફાયદા મળી શકે છે, ઉદાહરણ તરીકે જીવલેણ સ્થિતિમાં. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
Irnocam 100 Injection ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા અસુ‌રક્ષિત છે. ડેટા સૂચવે છે કે દવાને કારણે શિશુને વિષાલુતા થઈ શકે અથવા માતા એવી અવસ્થાથી પીડાય છે જેમાં સ્તનપાન કરાવવાની સલાહ નથી.
UNSAFE

Irnocam 100mg Injection માટે સોલ્ટની માહિતી

Irinotecan(100mg)

Irnocam injection ઉપયોગ

Irnocam injection કેવી રીતે કાર્ય કરે

Irnocam 100 Injection એ ગાંઠને (કેન્સરને કારણે થયેલ સોજો) નાશ કરવામાં મદદ કરે છે.

Irnocam injection ની સામાન્ય આડઅસરો

થકાવટ, ઉબકા, ઊલટી, નિર્બળતા, વાળ ખરવા, તાવ, લોહીની ઊણપ, અતિસાર, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), ભૂખમાં ઘટાડો

Irnocam Injection માટે સબસ્ટિટ્યુટ

17 સબસ્ટિટ્યુટ
17 સબસ્ટિટ્યુટ
Sorted By
RelevancePrice
  • Irinotel 100mg Injection
    (5 ml Injection in vial)
    Fresenius Kabi India Pvt Ltd
    Rs. 197.80/ml of Injection
    generic_icon
    Rs. 1042
    save 85% more per ml of Injection
  • Stritosar 100mg Injection
    (5 ml Injection in vial)
    Mylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
    Rs. 776.20/ml of Injection
    generic_icon
    Rs. 4003
    save 41% more per ml of Injection
  • Rinotec 100mg Injection
    (1 Injection in vial)
    United Biotech Pvt Ltd
    Rs. 3873/Injection
    Injection
    Rs. 3995
    pay 195% more per Injection
  • Imtus 100mg Injection
    (1 ml Injection in vial)
    Emcure Pharmaceuticals Ltd
    Rs. 1228/ml of Injection
    generic_icon
    Rs. 1267
    save 7% more per ml of Injection
  • Irinotraz 100mg Injection
    (5 ml Injection in vial)
    Alkem Laboratories Ltd
    Rs. 872.60/ml of Injection
    generic_icon
    Rs. 4500
    save 34% more per ml of Injection

Irnocam Injection માટે નિષ્ણાતની સલાહ

દરેક સારવારના સત્ર પહેલાં લોહીના કોષના કાઉન્ટ માટે તમારા પર દેખરેખ રાખવામાં આવશે.
જો તમને મળમાં લોહી આવતું જણાય કે ચક્કર કે મૂર્ચ્છાનો અનુભવ, ઉબકા, ઊલટી અથવા અતિસાર કે તાવના સતત બનાવ જણાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
ભૂતકાળમાં જો તમે વિકિરણ ઉપચાર મેળવ્યો હોય તો તમારા ડોકટરને જણાવો.
જો તમને ડાયાબિટીસ, અસ્થમા, ઉંચું કોલેસ્ટેરોલ કે લોહીનું ઉંચું દબાણ કે યકૃત કે કિડની કે હ્રદય કે ફેફસાનો કોઇપણ વિકાર હોય તો તમારા ડોકટરને જણાવો.
ડ્રાઇવ કરવું નહીં કે કોઇપણ મશીનરી ચલાવવી નહીં કેમ કે ઇરિનોટેકેનથી સુસ્તી, ચક્કર કે ઝાંખી દ્રષ્ટિ થઇ શકશે.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
દર્દીઓ ઇરિનોટેકેનકે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો લેવી જોઇએ નહીં.
દીર્ધકાલિન સોજાયુક્ત આંતરડાનો રોગ અને/અથવા આંતરડામાં અવરોધવાળા દર્દીઓએ તે લેવી જોઇએ નહીં.
યકૃતનો તીવ્ર રોગ કે અસ્થિ મજ્જાની તીવ્ર નિષ્ફળતાવાળા દર્દીઓએ લેવી જોઇએ નહીં.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ લેવી જોઇએ નહીં.


Content on this page was last updated on 15 December, 2023, by Dr. Varun Gupta (MD Pharmacology)