Irinotecan

Irinotecan વિશેની માહિતી

Irinotecan ઉપયોગ

Irinotecan કેવી રીતે કાર્ય કરે

Irinotecan એ ગાંઠને (કેન્સરને કારણે થયેલ સોજો) નાશ કરવામાં મદદ કરે છે.

Irinotecan ની સામાન્ય આડઅસરો

થકાવટ, ઉબકા, ઊલટી, નિર્બળતા, વાળ ખરવા, તાવ, લોહીની ઊણપ, અતિસાર, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), ભૂખમાં ઘટાડો

Irinotecan માટે ઉપલબ્ધ દવા

  • ₹421 to ₹1042
    Fresenius Kabi India Pvt Ltd
    2 variant(s)
  • ₹871 to ₹1756
    Dr Reddy's Laboratories Ltd
    2 variant(s)
  • ₹1
    Pfizer Ltd
    1 variant(s)
  • ₹322 to ₹1267
    Emcure Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹1802 to ₹4095
    Celon Laboratories Ltd
    2 variant(s)
  • ₹1980 to ₹4500
    Alkem Laboratories Ltd
    2 variant(s)
  • ₹1784 to ₹3995
    United Biotech Pvt Ltd
    4 variant(s)
  • ₹442 to ₹518
    Neon Laboratories Ltd
    2 variant(s)
  • ₹1423
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)
  • ₹1850 to ₹3500
    Resonance Laboratories Pvt Ltd
    2 variant(s)

Irinotecan માટે નિષ્ણાત સલાહ

દરેક સારવારના સત્ર પહેલાં લોહીના કોષના કાઉન્ટ માટે તમારા પર દેખરેખ રાખવામાં આવશે.
જો તમને મળમાં લોહી આવતું જણાય કે ચક્કર કે મૂર્ચ્છાનો અનુભવ, ઉબકા, ઊલટી અથવા અતિસાર કે તાવના સતત બનાવ જણાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
ભૂતકાળમાં જો તમે વિકિરણ ઉપચાર મેળવ્યો હોય તો તમારા ડોકટરને જણાવો.
જો તમને ડાયાબિટીસ, અસ્થમા, ઉંચું કોલેસ્ટેરોલ કે લોહીનું ઉંચું દબાણ કે યકૃત કે કિડની કે હ્રદય કે ફેફસાનો કોઇપણ વિકાર હોય તો તમારા ડોકટરને જણાવો.
ડ્રાઇવ કરવું નહીં કે કોઇપણ મશીનરી ચલાવવી નહીં કેમ કે ઇરિનોટેકેનથી સુસ્તી, ચક્કર કે ઝાંખી દ્રષ્ટિ થઇ શકશે.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
દર્દીઓ ઇરિનોટેકેનકે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો લેવી જોઇએ નહીં.
દીર્ધકાલિન સોજાયુક્ત આંતરડાનો રોગ અને/અથવા આંતરડામાં અવરોધવાળા દર્દીઓએ તે લેવી જોઇએ નહીં.
યકૃતનો તીવ્ર રોગ કે અસ્થિ મજ્જાની તીવ્ર નિષ્ફળતાવાળા દર્દીઓએ લેવી જોઇએ નહીં.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ લેવી જોઇએ નહીં.