Cytofos 500mg Injection
Cytofos Injection માટે આંતરક્રિયાનો ખોરાક
Cytofos Injection માટે આંતરક્રિયાનો આલ્કોહોલ
Cytofos Injection માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા
Cytofos Injection માટે આંતરક્રિયાનો સ્તનપાન
ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
No interaction found/established
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
CONSULT YOUR DOCTOR
ગર્ભાવસ્થા દરમિયાન Cytofos 500mg Injection નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
Cytofos 500mg Injection ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે સુરક્ષિત છે.
મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ નથી.
SAFE IF PRESCRIBED
Cytofos 500mg Injection માટે સોલ્ટની માહિતી
Amifostine(500mg)
Cytofos injection ઉપયોગ
Cytofos injection કેવી રીતે કાર્ય કરે
Cytofos 500mg Injection પેશીમાંથી મુક્ત રૅડિકલ, જે સિસ્પ્લેટિન (કેન્સરના ઇલાજ માટે વપરાતી દવા) દ્વારા કે વિકિરણ થેરપીથી પેદા થયેલ હાનિકારક તત્ત્વો છે તે દૂર કરીને કાર્ય કરે છે.
એમિફોસ્ટિન એક સાઇટોપ્રોટેકટ્ન્ટ છે. તે એક રસાયણ “થિયોલ”નું ઉત્પાદન કરે છ્એ જે સિસ્પ્લેટિન દ્વારા ઉત્પન્ન હાનિકારક સંયોજનો સાથે મળી કિમોથેરાપીની દવા અને રેડિયેશન ઉપચારની હાનિકારક અસરોથી સામાન્ય કોશોની રક્ષા કરે અને તેમને વિષાણુ મુક્ત કરે છે. એમિફોસ્ટિન સિસ્પ્લેટિનના કાર્યમાં હસ્તક્ષેપ નથી કરતું.
એમિફોસ્ટિન એક સાઇટોપ્રોટેકટ્ન્ટ છે. તે એક રસાયણ “થિયોલ”નું ઉત્પાદન કરે છ્એ જે સિસ્પ્લેટિન દ્વારા ઉત્પન્ન હાનિકારક સંયોજનો સાથે મળી કિમોથેરાપીની દવા અને રેડિયેશન ઉપચારની હાનિકારક અસરોથી સામાન્ય કોશોની રક્ષા કરે અને તેમને વિષાણુ મુક્ત કરે છે. એમિફોસ્ટિન સિસ્પ્લેટિનના કાર્યમાં હસ્તક્ષેપ નથી કરતું.
Cytofos injection ની સામાન્ય આડઅસરો
ઉબકા, ઊલટી, બ્લડપ્રેશરમાં ઘટાડો, હેડકી, ઘેન, ચક્કર ચડવા, ફ્લશિંગ, તાવ, ઠંડી લાગવી
Cytofos Injection માટે સબસ્ટિટ્યુટ
11 સબસ્ટિટ્યુટ
11 સબસ્ટિટ્યુટ
Sorted By
- Rs. 93.35save 91% more per Injection
- Rs. 1125pay 12% more per Injection
- Rs. 1910pay 91% more per Injection
- Rs. 13088pay 1208% more per ml of Injection
- Rs. 1800save 64% more per ml of Injection
Cytofos Injection માટે નિષ્ણાતની સલાહ
- જો તમે રક્તવાહિની કે સેરેબ્રોવાસ્ક્યુલર રોગોથી પીડાઇ રહ્યા હોવ જેમ કે ઇસ્કેમિક હ્રદયનો રોગ (છાતીમાં દુખાવો, અસ્વસ્થ કે સ્પષ્ટ હ્રદયનો હુમલો), એરીથમિયા (હ્રદયના અનિયમિત ધબકારા), હ્રદયની નિષ્ફળતા, અથવા સ્ટ્રોક કે ટ્રાન્ઝિઅન્ટ ઇસ્કેમિક હુમલો (નાનો સ્ટ્રોક હુમલો) તો તમારા ડોકટરને જણાવો.
- એમિફોસ્ટાઇન દાખલ કરતાં પહેલાં તમારે પૂરતાં પ્રમાણમાં હાઇડ્રેટ (પ્રવાહી લેવા) થવું જરૂરી બને છે.
- એમિફોસ્ટાઇન દાખલ કરવા દરમિયાન વારંવાર લોહીના દબાણમે દેખરેખ રાખવું જરૂરી બને છે અને એમિફોસ્ટાઇન દાખલ કરવાનું શરૂ કર્યાની 24 કલાક પહેલાં એન્ટિહાઇપરટેન્સિવ દવાઓનો ઉપયોગ કરવાનું નિવારવું જોઇએ.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- એમિફોસ્ટાઇન દાખલ કર્યા પછી કોઇપણ સમયે જો તમને ત્વચાની પ્રતિક્રિયા કે મોંની આજુબાજુ પ્રતિક્રિયાઓ થાય તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
- વૃદ્ધ લોકોમાં એમિફોસ્ટાઇનનો ઉપયોગની ભલામણ નથી.
Cytofos 500mg Injection માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો
Amifostine
Q. Is Cytofos 500mg Injection FDA approved?
Yes, it is FDA an approved drug
Q. What is Cytofos 500mg Injection used for?
Cytofos 500mg Injection is used to reduce toxicity to kidneys associated with cisplatin therapy in patients with advanced ovarian cancer, and in prevention of dry mouth (xerostomia) during radiotherapy for head and neck cancer
Q. How does Cytofos 500mg Injection work?
It protects the normal cells against the harmful effects of chemotherapy medications and radiation treatment by producing a chemical ‘thiol' that binds to and detoxifies the harmful compounds produced by cisplatin. Cytofos 500mg Injection does not interfere with the action of cisplatin.