Amifostine

Amifostine વિશેની માહિતી

Amifostine ઉપયોગ

Amifostine કેવી રીતે કાર્ય કરે

Amifostine પેશીમાંથી મુક્ત રૅડિકલ, જે સિસ્પ્લેટિન (કેન્સરના ઇલાજ માટે વપરાતી દવા) દ્વારા કે વિકિરણ થેરપીથી પેદા થયેલ હાનિકારક તત્ત્વો છે તે દૂર કરીને કાર્ય કરે છે.
એમિફોસ્ટિન એક સાઇટોપ્રોટેકટ્ન્ટ છે. તે એક રસાયણ “થિયોલ”નું ઉત્પાદન કરે છ્એ જે સિસ્પ્લેટિન દ્વારા ઉત્પન્ન હાનિકારક સંયોજનો સાથે મળી કિમોથેરાપીની દવા અને રેડિયેશન ઉપચારની હાનિકારક અસરોથી સામાન્ય કોશોની રક્ષા કરે અને તેમને વિષાણુ મુક્ત કરે છે. એમિફોસ્ટિન સિસ્પ્લેટિનના કાર્યમાં હસ્તક્ષેપ નથી કરતું.

Amifostine ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, બ્લડપ્રેશરમાં ઘટાડો, હેડકી, ઘેન, ચક્કર ચડવા, ફ્લશિંગ, તાવ, ઠંડી લાગવી

Amifostine માટે ઉપલબ્ધ દવા

  • ₹93
    Natco Pharma Ltd
    1 variant(s)
  • ₹4545
    Therdose Pharma Pvt Ltd
    1 variant(s)
  • ₹2007
    Klintoz Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹3500
    Zee Laboratories
    1 variant(s)
  • ₹1986
    Cytogen Pharmaceuticals India Pvt Ltd
    1 variant(s)
  • ₹1800
    GLS Pharma Ltd.
    1 variant(s)
  • ₹1125
    Vhb Life Sciences Inc
    1 variant(s)
  • ₹1000
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)
  • ₹2500
    Shantha Biotech
    1 variant(s)
  • ₹1400
    Miracalus Pharma Pvt Ltd
    1 variant(s)

Amifostine માટે નિષ્ણાત સલાહ

  • જો તમે રક્તવાહિની કે સેરેબ્રોવાસ્ક્યુલર રોગોથી પીડાઇ રહ્યા હોવ જેમ કે ઇસ્કેમિક હ્રદયનો રોગ (છાતીમાં દુખાવો, અસ્વસ્થ કે સ્પષ્ટ હ્રદયનો હુમલો), એરીથમિયા (હ્રદયના અનિયમિત ધબકારા), હ્રદયની નિષ્ફળતા, અથવા સ્ટ્રોક કે ટ્રાન્ઝિઅન્ટ ઇસ્કેમિક હુમલો (નાનો સ્ટ્રોક હુમલો) તો તમારા ડોકટરને જણાવો.
  • એમિફોસ્ટાઇન દાખલ કરતાં પહેલાં તમારે પૂરતાં પ્રમાણમાં હાઇડ્રેટ (પ્રવાહી લેવા) થવું જરૂરી બને છે.
  • એમિફોસ્ટાઇન દાખલ કરવા દરમિયાન વારંવાર લોહીના દબાણમે દેખરેખ રાખવું જરૂરી બને છે અને એમિફોસ્ટાઇન દાખલ કરવાનું શરૂ કર્યાની 24 કલાક પહેલાં એન્ટિહાઇપરટેન્સિવ દવાઓનો ઉપયોગ કરવાનું નિવારવું જોઇએ.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • એમિફોસ્ટાઇન દાખલ કર્યા પછી કોઇપણ સમયે જો તમને ત્વચાની પ્રતિક્રિયા કે મોંની આજુબાજુ પ્રતિક્રિયાઓ થાય તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
  • વૃદ્ધ લોકોમાં એમિફોસ્ટાઇનનો ઉપયોગની ભલામણ નથી.