Terizidone

Terizidone વિશેની માહિતી

Terizidone ઉપયોગ

ટ્યુબરક્યુલોસિસ, ક્ષય રોગ ની સારવારમાં Terizidone નો ઉપયોગ કરાય છે

Terizidone કેવી રીતે કાર્ય કરે

ટેરિઝિડોન, એન્ટી માયકોબેક્ટેરિયલ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. ટેરિઝિડોન બે જરૂરી એન્જઈમોને અટકાવીને કોષદીવાલના સંશ્લેષ્ણને અટકાવી દે છે.

Terizidone ની સામાન્ય આડઅસરો

મૂંઝવણ, અનિદ્રા, માથાનો દુખાવો, ચક્કર ચડવા, આંચકી, અસ્પષ્ટ બોલવું, હતાશા, ધ્રૂજારી

Terizidone માટે ઉપલબ્ધ દવા

  • ₹1054
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)

Terizidone માટે નિષ્ણાત સલાહ

જો તમને કોઈપણ આત્મહત્યા કે માનસિક લક્ષણો જણાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
હંમેશા વિટામિન B6 ને ટેરિઝિડોન સાથે લેવી.
ટેરિઝિડોન લેવા દરમિયાન વધુ પ્રમાણમાં ચરબીયુક્ત ભોજન લેવું નહીં.
ટેરિઝિડોન લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો આપવી જોઈએ નહીં.
વાઈ, તીવ્ર હતાશા, મનોવિકૃતિ અથવા દારૂનો દુરૂપયોગ કરતા દર્દીઓને આપવી જોઈએ નહીં.