Rs.281for 1 strip(s) (4 tablets each)
Osteofos Tablet માટે આંતરક્રિયાનો ખોરાક
Osteofos Tablet માટે આંતરક્રિયાનો આલ્કોહોલ
Osteofos Tablet માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા
Osteofos Tablet માટે આંતરક્રિયાનો સ્તનપાન
ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
Osteofos 70 Tablet ખાલી પેટે લેવી વધારે સારું (ભોજન અગાઉ 1 કલાકે કે ભોજન પછી 2 કલાક).
સામાન્ય રીતે Osteofos 70 Tablet સાથે આલ્કોહોલનો વપરાશ સુરક્ષિત છે.
SAFE
ગર્ભાવસ્થા દરમિયાન Osteofos 70 Tablet નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
Osteofos 70 Tablet ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે સુરક્ષિત છે.
મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ નથી.
SAFE IF PRESCRIBED
Osteofos 70mg Tablet માટે સોલ્ટની માહિતી
Alendronic Acid(70mg)
Osteofos tablet ઉપયોગ
Osteofos tablet ની સામાન્ય આડઅસરો
માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર
Osteofos Tablet માટે સબસ્ટિટ્યુટ
16 સબસ્ટિટ્યુટ
16 સબસ્ટિટ્યુટ
Sorted By
- Rs. 195save 33% more per Tablet
- Rs. 75save 74% more per Tablet
- Rs. 100.83save 65% more per Tablet
- Rs. 290save 60% more per Tablet
- Rs. 95save 68% more per Tablet
Osteofos Tablet માટે નિષ્ણાતની સલાહ
દિવસ થતાં ઊઠ્યા પછી અને સવારની ચ્હા, નાસ્તો કે બીજી કોઈ દવા લેતાં પહેલાં એલેનડ્રોનિક એસિડ દવા લેવી. આ દવા ખાલી પેટે લેવી જરૂરી છે, કેમ કે ખોરાક અને અન્ય પીણાં દવાને શોષવામાં અવરોધક બને. કોઈપણ નાસ્તો કે પીણું કે દવા લેતાં પહેલાં, આ દવા લીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ (પ્રાધાન્ય 1-2 કલાક) રાહ જોવી.
આ ગોળી ઊતારી જવી નહીં, ચાવવી કે ચૂસવી નહીં, કેમ કે તેનાથી મોંમાં બળતરા કે અલ્સર થઇ શકે. તમારે આ ગોળી લેતાં પહેલાં સાદા પાણીના ગ્લાસમાં તે ઓગાળવી અથવા ખૂબ પ્રમાણમાં સાદા પાણી સાથે લેવી. દવા લીધા પછી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ પૂરેપૂરા સીધા (બેઠેલા, ઊભેલા કે ચાલતાં) રહો અને દિવસનો પ્રથમ ખોરાક ન લો ત્યાં સુધી આડા પડો નહીં.
એલેનડ્રોનિક એસિડ અન્નનળીનું ધોવાણ કરે કે અલ્સર કરી શકે. આ દવા લેતી વખતે તે ગળે ઉતારવામાં તકલીફ થાય કે છાતીમાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો, કેમ કે આ અન્નનળીનું ધોવાણ કે અલ્સર થવાની પૂર્વે નિશાની હોય શકે.
એલેનડ્રોનિક એસિડ લેતાં પહેલાં, તમને કોઈ તબીબી સ્થિતિ, ખાસ કરીને અન્નનળીનો કોઇ વિકાર હોય, કિડનીનો રોગ, કેલ્શિમની ઓછી સપાટી, પેટ કે આંતરડાની સમસ્યા (અલ્સર, હૃદયમાં બળતરા), પેઢામાં રોગ, દાંત કઢાવવાનું આયોજન હોય તો તમારા ડોકટરને જણાવો.
સામાન્યપણે દાંતની કાર્યવાહી બાદ જડબામાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો. કોઈપણ દંતવિષયક ચેપ કે દાંતની કાયવાહી જડબાની સમસ્યાનું જોખમ મા વધારો કરશે,. આ દવા લો ત્યારે મોંનું સ્વાસ્થ્ય સારું જાળવવામાં આવે અને નિયમિત દાંતની તપાસ હાથ ધરાય તે મહત્વપૂર્ણ છે.
સામાન્યરીતે સારવારની શરૂઆતમાં એલેનડ્રોનિક એસિડથી હંગામી ફ્લૂ જેવાં સિંડ્રોમ, સામાન્યરીતે ઠીક ન હોવાની લાગણી અને ક્યારેક તાવ અનુભવાય.
આ દવા લો ત્યારે તમે સગર્ભા હોય કે સગર્ભા બન્યા હોવ તો તત્કાલ તમારા ડોકટરને તેની જાણ કરો.
આ દવા લો ત્યારે તમે સગર્ભા હોય કે સગર્ભા બન્યા હોવ તો તત્કાલ તમારા ડોકટરને તેની જાણ કરો.
એલેનડ્રોનિક એસિડ તમારી ડ્રાઇવ કરવાની કે મશીનરી ચલાવવાની ક્ષમતાને અસર કરી શકે, કેમ કે તેનાથી દૃષ્ટિ ઝાંખી, ચક્કર અને સ્નાયુ તથા હાડકાંનો તીવ્ર દુખાવો પેદા થઈ શકે.
જો તમને સાથળ કે જંઘામૂળમાં દુખાવો થાય તો તમારા ડોકટરને જણાવો.
તમારી કસરતની રોજિંદી પ્રક્રિયાના ભાગ તરીકે વજન ઊંચકવાની કસરતો ઉમેરવા અંગે વિચારવું.
Osteofos 70mg Tablet માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો
Alendronic Acid
Q. How to take Osteofos 70 Tablet?
It should be taken in the morning after getting up on an empty stomach with a full glass of water. Do not lie down and stay fully upright for at least 30 minutes after swallowing the medicine. Avoid taking any food or medication for the next 30 mins after taking this medicine. Take this medicine only after consulting the doctor and follow the instructions advised.
Q. Why can you not lie down after taking Osteofos 70 Tablet?
No, one should not lie down after taking Osteofos 70 Tablet. This is because there is a possibility that the medication might come back up into the esophagus (food pipe) and even damage the esophagus. Staying upright will help the medicine to settle down quickly in your stomach and prevent side effects like heartburn and pain.
Q. Does Osteofos 70 Tablet cause hair loss?
Yes, Osteofos 70 Tablet can cause hair loss, but this is not a common side effect. If you experience hair loss while taking this medication immediately report to your doctor and follow the advice given.