Lenid Capsule માટે આંતરક્રિયાનો ખોરાક

Lenid Capsule માટે આંતરક્રિયાનો આલ્કોહોલ

Lenid Capsule માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા

Lenid Capsule માટે આંતરક્રિયાનો સ્તનપાન

ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
તે ભોજન સાથે કે તેના વિના લઈ શકાશે, પણ એક નિશ્ચિત સમય પર રોજિંદા Lenid 10mg Capsule લેવી વધારે સારી છે.
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
CONSULT YOUR DOCTOR
ગર્ભાવસ્થા દરમિયાન Lenid 10mg Capsule નો ઉપયોગ કરવો અતિ જોખમકારક નીવડી શકે છે.
માનવીય અને પ્રાણીઓના અભ્યાસ ગર્ભાશય પર નોંધપાત્ર નુકસાનકારક અસર દર્શાવે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
UNSAFE
Lenid 10mg Capsule ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે અસુ‌રક્ષિત છે. મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ છે.
CONSULT YOUR DOCTOR

Lenid 10mg Capsule માટે સોલ્ટની માહિતી

Lenalidomide(10mg)

Lenid capsule ઉપયોગ

મલ્ટિપલ માયેલોમા (લોહીનું એક પ્રકારનું કેન્સર) અને લેપ્રા પ્રતિક્રિયા ની સારવારમાં Lenid 10mg Capsule નો ઉપયોગ કરાય છે

Lenid capsule કેવી રીતે કાર્ય કરે

Lenid 10mg Capsule એ કેન્સરના કોષો સામે લડવા રોગપ્રતિરક્ષા તંત્રને પ્રોત્સાહિત કરે છે અને સોજા અને દુખાવાનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

Lenid capsule ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, નિર્બળતા, ઉબકા, લાલ ચકામા, હાંફ ચઢવો, ચક્કર ચડવા, ઘેન, એડેમા, ભૂખમાં ઘટાડો, સફેદ રક્તકોષોની સંખ્યામાં ઘટાડો, લોહીમાં કેલ્શિયમના સ્તરમાં ઘટાડો, વજનમાં વધારો, સ્નાયુ નબળાં પડવાં, થકાવટ, તાવ, ચિંતા, Blood clots , સૂકી ત્વચા, વજન ઘટવું, મૂંઝવણ, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), ન્યૂરોપથી, કબજિયાત, ધ્રૂજારી

Lenid Capsule માટે સબસ્ટિટ્યુટ

38 સબસ્ટિટ્યુટ
38 સબસ્ટિટ્યુટ
Sorted By
RelevancePrice
  • Lenalid 10 Capsule
    (30 capsules in strip)
    Natco Pharma Ltd
    Rs. 145.60/Capsule
    Capsule
    Rs. 4516.18
    save 48% more per Capsule
  • Lenangio 10 Capsule
    (10 capsules in strip)
    Dr Reddy's Laboratories Ltd
    Rs. 87.10/Capsule
    Capsule
    Rs. 1013
    save 69% more per Capsule
  • Lenmid 10 Capsule
    (10 capsules in bottle)
    Cipla Ltd
    Rs. 63/Capsule
    Capsule
    Rs. 650
    save 78% more per Capsule
  • Ledomed 10mg Capsule
    (10 capsules in bottle)
    Medicamen Biotech Ltd
    Rs. 122.20/Capsule
    Capsule
    Rs. 1260
    save 57% more per Capsule
  • Lenalid 10 Capsule
    (30 capsules in bottle)
    Natco Pharma Ltd
    Rs. 150.53/Capsule
    Capsule
    Rs. 4516.18
    save 46% more per Capsule

Lenid Capsule માટે નિષ્ણાતની સલાહ

  • લેનાલિડોમાઈડથી ચેપ અને લોહી ગંઠાવા સામે લડવા જરૂરી લોહીના શ્વેતકોષો અને પ્લેટલેટમાં ઘટાડો થઈ શકે, તેથી તેની સારવાર પહેલાં અને તે દરમિયાન તમારી નિયમિત લોહી પરીક્ષણ સાથે દેખરેખ રાખી શકાશે.
  • ઉઝરડાં પડે કે ઈજા થાય તેવી પ્રવૃત્તિઓ ન કરવી અને શરદી કે ચેપ લાગેલ વ્યક્તિઓનો સંપર્ક ટાળવો.
  • સારવાર દરમિયાન અને સારવારના અંતે 4 અઠવાડિયા સુધી તમારે રક્ત, વીર્ય કે સિરમનું દાન કરવું નહીં.
  • લિનાલિડોમાઈડની સારવાર દરમિયાન તીવ્ર માયલોજીનસ લ્યુકેમિયા, હોજકિન લિમ્ફોમા, ટયુમર લિસિસ સિંડ્રોમ, યકૃતની જીવલેણ સમસ્યા, ત્વચાની તીવ્ર પ્રતિક્રિયા અને હૃદયની જીવલેણ સમસ્યાઓ થવાનું જોખમ ઊભું થઈ શકે. તમારે લિનાલિડોમાઈડ લેવાના લાભ અને જોખમોની અગાઉથી ચર્ચા કરવી જોઇએ.
  • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં લિનાલિડોમાઈડના ઉપયોગની ભલામણ નથી.
  • સારવારના ઓછામાં ઓછા 4 અઠવાડિયાના પહેલાં, તે દરમિયાન અને બંધ કર્યા પછી 4 અઠવાડિયા સુધી તમારે યોગ્ય ગર્ભનિરોધ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ.
  • સારવાર પહેલાં, દર 4 અઠવાડિયે અને ત્યારબાદ બાળક ધરાવી શકતી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા પરીક્ષણ કરવું જરૂરી બનશે.
  • તમે કોઈ તબીબી કે દાંતની સારવાર, સંકટકાલિન સંભાળ કે શસ્ત્રક્રિયા કરાવો તે પહેલાં તમે લિનાલિડોમાઈડ લેતાં હોવાની તમારા ડોકટર કે દંતચિકિત્સકને જાણ કરવી જોઇએ.
  • લિનાલિડોમાઈડ લો ત્યારે ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી ચક્કર આવે, થાક લાગે, ઘેન આવે કે દૃષ્ટિમાં ઝાંખપ આવે.

Lenid 10mg Capsule માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો

Lenalidomide

Q. Can I take Lenid 10mg Capsule empty stomach?
Lenid 10mg Capsule may be taken with or without food. Always take it exactly as prescribed by your doctor. Do not crush, cut or chew the capsules. Swallow it whole with water. You should take Lenid 10mg Capsule at about the same time on the scheduled days.
Q. Can Lenid 10mg Capsule be given to patients who are on dialysis?
Yes, Lenid 10mg Capsule is given to dialysis patients after the dialysis is done. However, the doctor may adjust the dose if needed in patients undergoing.
Q. What are the side effects of Lenid 10mg Capsule?
Lenid 10mg Capsule may cause side effects which include diarrhea, constipation, stomach pain, loss of appetite, weight loss, weakness, dizziness, change in ability to taste, and pain or burning of the tongue, mouth, or throat. The medicine may also cause decreased sense of touch, burning or tingling in the hands or feet, difficulty falling asleep or staying asleep, depression, and joint, muscle, bone, or back pain. You may also experience sweating, dry skin, abnormal hair growth in women, uncontrollable shaking of a part of the body, decrease in sexual desire or ability or painful, frequent, or urgent urination. Tell your doctor if any of these symptoms are severe or do not go away.
Show More
Q. Can Lenid 10mg Capsule cause cancer?
People with multiple myeloma (a form of cancer that begins in plasma cells, a type of white blood cell) who receive melphalan (chemotherapy) and a blood stem cell transplant with the addition of Lenid 10mg Capsule have a higher risk of developing new cancers. These types of cancers may include certain blood cancers (acute myelogenous leukemia or AML) and a type of lymphoma called Hodgkin lymphoma. Talk to your doctor about your risk of developing new cancers if you are taking Lenid 10mg Capsule.
Q. Do I need to get any blood tests done while on Lenid 10mg Capsule?
Your doctor will ask you to have a blood test before treatment and every week for the first 8 weeks of treatment. You may need to continue taking the blood tests at least every month after treatment with Lenid 10mg Capsule ends. Frequent blood tests are important as Lenid 10mg Capsule may decrease the blood cells that help fight infection (white blood cells) and help the blood to clot (platelets).
Q. Do I need to use birth control methods while using Lenid 10mg Capsule?
Women who can become pregnant must use two acceptable forms of birth control for 4 weeks before they begin taking Lenid 10mg Capsule. Continue using contraceptives during your treatment, including the times when your doctor tells you to temporarily stop taking Lenid 10mg Capsule, and for 4 weeks after your final dose. In men, Lenid 10mg Capsule may pass into the semen while they are on treatment. Therefore, men must always use a latex condom every time they have sexual contact, even if they have had a vasectomy (surgery that prevents a man from causing a pregnancy). Use the contraceptive while you are taking Lenid 10mg Capsule, during any breaks in your treatment, and for 4 weeks after your final dose.

Content on this page was last updated on 14 September, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)