Etacept 25mg Injection
![generic_icon](https://img.1mg.com/images/blue/large/generic_icon.png)
Rs.2870for 1 vial(s) (3 ml Injection each)
Etacept Injection માટે આંતરક્રિયાનો ખોરાક
Etacept Injection માટે આંતરક્રિયાનો આલ્કોહોલ
Etacept Injection માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા
Etacept Injection માટે આંતરક્રિયાનો સ્તનપાન
ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
No interaction found/established
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
CONSULT YOUR DOCTOR
ગર્ભાવસ્થા દરમિયાન Etacept 25mg Injection નો ઉપયોગ કરવો કદાચ સલામત છે
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ ઓછી નુકસાનકારક અસર દર્શાવે છે કે કોઈ નુકસાનકારક અસર દર્શાવતું નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ ઓછી નુકસાનકારક અસર દર્શાવે છે કે કોઈ નુકસાનકારક અસર દર્શાવતું નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
SAFE IF PRESCRIBED
Etacept 25mg Injection ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે સુરક્ષિત છે.
મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ નથી.
SAFE IF PRESCRIBED
Etacept 25mg Injection માટે સોલ્ટની માહિતી
Etanercept(25mg)
Etacept injection ઉપયોગ
એન્કીલોઝિંગ સ્પોન્ડીલાઇટિસ, રુમેટોઇડ આર્થ્રાઇટિસ, સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ), અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોહન રોગ ની સારવારમાં Etacept 25mg Injection નો ઉપયોગ કરાય છે
Etacept injection કેવી રીતે કાર્ય કરે
“Etacept 25mg Injection એ ચોક્કસ પ્રકારના સાંધાના રોગો સાથે સંકળાયેલ તીવ્ર દુખાવાવાળા સોજા અને લાલાશનું કારણ બનતાં રસાયણોની પ્રવૃત્તિને શરીરમાં અવરોધે છે.”
Etacept injection ની સામાન્ય આડઅસરો
એલર્જીયુક્ત પ્રતિક્રિયા, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, ખંજવાળ, લાલ ચકામા, ઇન્જેક્શન સ્થળે પ્રતિક્રિયા
Etacept Injection માટે સબસ્ટિટ્યુટ
4 સબસ્ટિટ્યુટ
4 સબસ્ટિટ્યુટ
Sorted By
- Rs. 6267.15pay 535% more per ml of Injection
- Rs. 8700save 12% more per ml of Injection
- Rs. 5950pay 503% more per Injection
- Rs. 28740pay 2813% more per ml of Injection
Etacept Injection માટે નિષ્ણાતની સલાહ
- જો તમને ચેપ, વારંવાર ચેપ થવાનો ઈતિહાસ, ડાયાબિટીસ, એલર્જીક પ્રતિક્રિયા હોય, શસ્ત્રક્રિયા કરાવવાના હોવ, યકૃતનો સોજો (હેપટાઈટિસ B અથવા C) હોય, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ઓપ્ટિક ન્યુરાઈટિસ (આંખની ચેતાનો સોજો) અથવા ટ્રાન્સવર્સ માયેલિટિસ (કરોડરજ્જુનો સોજો), લોહીનો ભરાવો થવાને કારણે થતી હૃદયની નિષ્ફળતા, લીમ્ફોમા (એક પ્રકારનું રક્ત કેન્સર), દારુનો દુરુપયોગ, વેજેનરની ગ્રેન્યુલોમેટોસિસ (રક્તવાહિનીના સોજા કરતો વિકાર) હોય તો એટેનેરસેપ્ટ શરુ કરવી નહીં.
- જો તમને એલર્જીક પ્રતિક્રિયાઓ (ચક્કર, ફોલ્લી, છાતીમાં સજ્જડતા, અથવા ગળામાં સસણી બોલવી) હોય, ટ્યુબરક્યુલોસિસ (સતત ઉધરસ, વજન ઘટવું, ઉદાસી, હળવો તાવ)ની નિશાનીઓ જણાય, લોહીના વિકારો (સતત તાવ, રક્તસ્ત્રાવ, ગળામાં ખારાશ, ચકામો અથવા નિસ્તેજતા), અછબડા, અતિસાર, પેટમાં ચૂંક અને દુખાવો, વજન ઘટવું અથવા મળમાં લોહી થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- ખાતરી કરો કે તમારા બાળકે એટેનેરસેપ્ટ લેતાં પહેલાં તમામ રસીઓ મૂકાવી છે.
- એટેનેરસેપ્ટ લીધા પછી જો તમને ગળવામાં અથવા શ્વાસ લેવામાં મુશ્કેલીઓ હોય, ચહેરા, હાથ, ગળાં, અથવા પગની પાનીમાં સોજો હોય, બૈચેન અથવા તણાવ ની લાગણી, ત્વચા અચાનક લાલ થવી અને/અથવા ગરમીની લાગણી થવી, ઊલટી થવાની સંવેદના, તીવ્ર ફોલ્લી, ખંજવાળ, ઝીણી ફોલ્લીઓ (ફુલેલી લાલ ફોલ્લી અથવા નિસ્તેજ ત્વચા જેનાથી વારંવાર ખંજવાળ આવે) થાય તો વિશેષ પૂર્વ સાવચેતીઓ રાખવી.
- આર્થ્રારાઈટિસના તમામ પ્રકારોવાળા બાળકોમાં એટેનેરસેપ્ટની ભલામણ નથી. એટેનેરસેપ્ટ આપતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
Etacept 25mg Injection માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો
Etanercept
Q. Is Etacept 25mg Injection a disease-modifying anti-rheumatic drug?
Yes, Etacept 25mg Injection is a disease-modifying anti-rheumatic drug
Q. Is Etacept 25mg Injection a steroid or monoclonal antibody?
Etacept 25mg Injection is not a steroid or monoclonal antibody. It is a recombinant human protein and TNF inhibitor
Q. Is Etacept 25mg Injection safe?
Etacept 25mg Injection is safe if used at prescribed doses for the prescribed duration as advised by your doctor