Rs.156for 1 packet(s) (10 ml Ophthalmic Solution each)
Comoist Ophthalmic Solution માટે આંતરક્રિયાનો ખોરાક
Comoist Ophthalmic Solution માટે આંતરક્રિયાનો આલ્કોહોલ
Comoist Ophthalmic Solution માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા
Comoist Ophthalmic Solution માટે આંતરક્રિયાનો સ્તનપાન
ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
No interaction found/established
No interaction found/established
અજ્ઞાત. માનવીય અને પ્રાણીઓના અભ્યાસો ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
સ્તનપાન દરમિયાન Comoist Eye Drop ના ઉપયોગ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
CONSULT YOUR DOCTOR
Comoist 0.3% w/v Ophthalmic Solution માટે સોલ્ટની માહિતી
Hydroxypropylmethylcellulose(0.3% w/v)
Comoist ophthalmic solution ઉપયોગ
Comoist ophthalmic solution કેવી રીતે કાર્ય કરે
Comoist Eye Drop એક કૃત્રિમ આંસુ છે જે આંખની સપાટીને (કૃત્રિમ આંખ સહિત) જેવી રીતે કુદરતી આંસુઓ કરે છે તેવી જ રીતે ભીની કરે છે.
હાઇડ્રોક્સિપ્રોપ્રાઇલમિથાઇલસેલ્યુલોઝ આંખોનું લ્યુબ્રિકન્ટ અથવા કુત્રિમ આસુઓના નામની દવાઓ સાથે સંબંધ ધરાવે છે. આ આંખોની સપાટીને ભીની કરી અને ચીકણી બનાવી શુષ્કતા અને બળતરાને ઓછી કરે છે.
હાઇડ્રોક્સિપ્રોપ્રાઇલમિથાઇલસેલ્યુલોઝ આંખોનું લ્યુબ્રિકન્ટ અથવા કુત્રિમ આસુઓના નામની દવાઓ સાથે સંબંધ ધરાવે છે. આ આંખોની સપાટીને ભીની કરી અને ચીકણી બનાવી શુષ્કતા અને બળતરાને ઓછી કરે છે.
Comoist ophthalmic solution ની સામાન્ય આડઅસરો
ઝાંખી દ્રષ્ટિ, આંખમાં દુખાવો, આંખમાં બળતરા, આંખમાં લાલાશ, આંખમાં બહારની વસ્તુની સંવેદના
Comoist Ophthalmic Solution માટે સબસ્ટિટ્યુટ
9 સબસ્ટિટ્યુટ
9 સબસ્ટિટ્યુટ
Sorted By
- Rs. 229pay 31% more per ml of Ophthalmic Solution
- Rs. 171pay 1% more per ml of Ophthalmic Solution
- Rs. 150save 6% more per ml of Ophthalmic Solution
- Rs. 150save 9% more per ml of Ophthalmic Solution
- Rs. 199pay 28% more per ml of Ophthalmic Solution
Comoist Ophthalmic Solution માટે નિષ્ણાતની સલાહ
તમારા ડોકટરની તત્કાલ સલાહ લો,
- જો તમને આંખમાં દુખાવો થાય.
- જો તમને માથાનો દુખાવો થાય.
- જો તમને દૃષ્ટિમાં ફેરફાર થાય.
- જો તમને આંખોમાં લાલાશ કે બળતરા સતત ચાલુ રહે કે વધુ બગડે.
હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ આંખના ટીંપાં નાંખ્યા પછી ઓછામાં ઓછી 5 મિનિટ માટે કોઈ બીજી આંખની દવાનો ઉપયોગ કરવો નહીં. હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝનો ઉપયોગ કરતાં પહેલાં તમારા સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ કાઢી નાંખવા અને તે ફરીથી પહેરતાં પહેલાં ઓછામાં ઓછી 15 મિનિટ રાહ જોવી. હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ આંખના ટીંપા માત્ર આંખોના ઉપયોગ કરવા માટે છે. દૂષિત થતું અટકાવવા, આંખના ટીંપાની બોટલના ડ્રોપરની ટોચથી આંખની પાંપણ કે આજુબાજુની જગ્યાનો સ્પર્ષ કરવો નહીં. જો આંખના ટીંપાનો રંગ બદલાયો હોય અથવા વાદળીયું બને તો ઉપયોગ કરવો નહીં હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ આંખના ટીંપાના ઉપયોગ પછી તરત દૃષ્ટિમાં ટૂંકા સમય માટે ઝાંખપનો અનુભવ થાય તો દૃષ્ટિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં. જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ વાપરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લો.
Comoist 0.3% w/v Ophthalmic Solution માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો
Hydroxypropylmethylcellulose
Q. What is Comoist Eye Drop?
Comoist Eye Drop belongs to a class of medicines called eye lubricants or artificial tears. It is available as eye drops. It is used to soothe irritation, burning and discomfort of dry eye conditions. One may experience such conditions because of deficient tear production, infrequent blinking, smoke, wind, pollution, extended use of computer screen or television, medical treatment or dry atmospheric conditions. Comoist Eye Drop may also be used to aid insertion of lenses or to make the lenses more comfortable while wearing.
Q. Is Comoist Eye Drop effective?
Comoist Eye Drop is effective if used in the dose and duration advised by your doctor. Do not stop taking it even if you see improvement in your condition. If you stop using Comoist Eye Drop too early, the symptoms may return or worsen.
Q. How should Comoist Eye Drop be used?
If you are using it for dry eyes, instil 1 or 2 drops in the affected eye(s) as needed. If you are using it to lubricate soft and rigid gas-permeable lenses, apply 1 to 2 drops to each eye with the lenses on as needed or as directed by your doctor. Blink several times after pouring the drops. Consult your doctor if you are not sure.