Voglibose

Voglibose વિશેની માહિતી

Voglibose ઉપયોગ

પ્રકાર ૨ ડાયાબિટીસ ની સારવારમાં Voglibose નો ઉપયોગ કરાય છે

Voglibose કેવી રીતે કાર્ય કરે

Voglibose એ નાના આંતરડામાં સક્રિય હોય છે, જ્યાં તે જટિલ સાકરને ગ્લુકોઝ જેવા સાદી સાકરમાં તોડવા માટે જવાબદાર એન્ઝાઈમને પ્રતિબંધિત કરે છે. તેથી આંતરડામાંથી સાકરનું પાચન ધીમું પડે છે અને મુખ્યત્વે ભોજન પછી લોહીમાં સાકરના સ્તરોને વધવાનું ઘટાડે છે.

Voglibose ની સામાન્ય આડઅસરો

ત્વચા પર ફોલ્લી, પેટ ફૂલવું, પેટમાં દુખાવો, અતિસાર

Voglibose માટે ઉપલબ્ધ દવા

  • ₹113 to ₹246
    Sun Pharmaceutical Industries Ltd
    5 variant(s)
  • ₹185 to ₹264
    Sun Pharmaceutical Industries Ltd
    4 variant(s)
  • ₹66 to ₹400
    Abbott
    4 variant(s)
  • ₹113 to ₹152
    USV Ltd
    2 variant(s)
  • ₹97 to ₹269
    Torrent Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹132 to ₹188
    Medley Pharmaceuticals
    4 variant(s)
  • ₹71 to ₹180
    Mankind Pharma Ltd
    4 variant(s)
  • ₹159 to ₹461
    Dr Reddy's Laboratories Ltd
    6 variant(s)
  • ₹80 to ₹190
    Micro Labs Ltd
    4 variant(s)
  • ₹105 to ₹162
    Macleods Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)

Voglibose માટે નિષ્ણાત સલાહ

  • વોગ્લિબોઝ ટીકડીઓને ભોજનની શરુઆત વખતે લેવી જોઈએ.
  • નિયમિતપણે તમારા લોહીમાં સાકરના સ્તરો પર દેખરેખ રાખવી.
  • જો તમે પહેલેથી ઈન્સ્યુલિન પર હોવ તો ઈન્સ્યુલિનના બદલે આ દવા લેવી નહીં.
  • તમારા ડોકટરની સલાહ વિના અચાનક આ દવા લેવાનું બંધ કરવું નહીં.