Trioxasalen

Trioxasalen વિશેની માહિતી

Trioxasalen ઉપયોગ

Trioxasalen કેવી રીતે કાર્ય કરે

ટ્રાઇઓક્સસાલેન, સોરાલેન (પ્રકાશ-સંવેદનશીલ દવા કે જે પારજાંબલી પ્રકાશનું શોષણ કરે છે અને પારજાંબલી વિકરણોની જેમ કામ કરે છે.)નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. મેથોક્સસાલેન, આ રીતેને સુધારે છે જે રીતે ત્વચાના કોષો પારજાંબલી પ્રકાશ એ (યુવીએ) વિકિરણ મેળવે છે જેનાથી રોગ દૂર થઈ જાય છે.

Trioxasalen ની સામાન્ય આડઅસરો

ત્વચાની લાલાશ, ત્વચા પર ફોલ્લા, એડેમા, ખંજવાળ

Trioxasalen માટે ઉપલબ્ધ દવા

  • ₹35 to ₹109
    DWD Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹52 to ₹135
    Resilient Cosmecueticals Pvt Ltd
    3 variant(s)
  • ₹25 to ₹113
    Med Manor Organics Pvt Ltd
    2 variant(s)
  • ₹27 to ₹114
    Mac Laboratories Ltd
    7 variant(s)
  • ₹24 to ₹105
    Kivi Labs Ltd
    2 variant(s)
  • ₹53 to ₹100
    Tetramed Biotek Pvt Ltd
    3 variant(s)
  • ₹23 to ₹95
    Anhox Healthcare Pvt Ltd
    2 variant(s)
  • ₹22 to ₹70
    Dial Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹15 to ₹58
    Ind Swift Laboratories Ltd
    2 variant(s)
  • ₹16 to ₹80
    Nidus Pharma Pvt Ltd
    2 variant(s)

Trioxasalen માટે નિષ્ણાત સલાહ

  • ટ્રિઓક્સાલેન એક ખૂબ મજબુત દવા છે, જે સૂર્યપ્રકાશ સામે તમારી ત્વચાની સંવેદનશીલતા વધારે છે. સૂર્યપ્રકાશથી કથ્થાઈ બનવા માટે અથવા સૂર્યપ્રકાશ સામે સહ્યતા વધારવા માટે તેનો ઉપયોગ કરવો નહીં, જો તમે આમ કરો તો 14 કરતા વધુ દિવસ માટે ટ્રિઓક્સાલેનનો ઉપયોગ કરવો નહીં.
  • આ સારવારને (ટ્રિઓક્સાલેન અને યુવી) અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરો, જેમાં બે સારવાર વચ્ચેનો સમય ઓછામાં ઓછા અડતાલીસ કલાકનો હોવો જોઈએ.
  • આ દવા તમારી યુવીએ સારવાર પહેલાં સામાન્ય રીતે 2 થી 4 કલાક પહેલાં ખોરાક કે દુધ સાથે મોં દ્વારા લેવી.
  • ટ્રિઓક્સાલેન લેતાં પહેલાં 24 કલાક માટે સૂર્યપ્રકાશમાં (સનબાથ) બેસવું નહીં. ટ્રિઓક્સાલેનની સારવાર પછી ચોવીસ (24) કલાક માટે યુવીએ – શોષણ કરનાર, સમગ્ર આંખ ઢંકાઈ જાય તેવા સનગ્લાસ પહેરવું અને ખુલ્લી રહેલી ત્વચાને ઢાંકવી તથા સનબ્લોક (SP 15 કે વધુ) નો ઉપયોગ કરો.
  • દરેક સારવાર પછી ઓછામાં ઓછા 48 કલાક માટે વધારે સાવચેતી રાખવી. દરેક સારવાર પછી, રક્ષણાત્મક કપડાં પહેરીને ઓછામાં ઓછા 8 કલાક માટે તમારી ત્વચાને ઢાંકીને રાખો.
  • જો તમે સૂર્યપ્રકાશમાં અથવા અલ્ટ્રાવાયોલેટ લેમ્પ હેઠળ વધારાનો સમય પસાર કરો તો ટ્રિઓક્સાલેનનું પ્રમાણ વધારવું નહીં.
  • ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે ટ્રિઓક્સાલેનથી ચક્કર આવી શકશે.
  • ટ્રિઓક્સાલેન શરૂ કરતાં પહેલાં અને ત્યારબાદ વર્ષમાં એક વખત તમારે આંખની તપાસ કરાવવાની જરૂર પડશે.
  • ટ્રિઓક્સાલેન દ્વારા થતાં સૂકાપણાં અને ખંજવાળની સારવાર કરવા માટે તમારી ત્વચા પર કશું પણ લગાડતા પહેલાં સાવધાન રહો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.