Tapentadol

Tapentadol વિશેની માહિતી

Tapentadol ઉપયોગ

Tapentadol કેવી રીતે કાર્ય કરે

Tapentadol એ મગજમાં મોટેભાગે વાહક મોલેકલ (ટેકનીકલી રીતે ન્યુરોટ્રાન્સમીટર તરીકે જાણીતું છે) તરીકે કાર્ય કરતા રસાયણોના સ્તરને વધારે છે અને દુખાવામાં રાહત આપે છે.

Tapentadol ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઘેન, ઊલટી, ચક્કર ચડવા

Tapentadol માટે ઉપલબ્ધ દવા

  • ₹139 to ₹380
    Sun Pharmaceutical Industries Ltd
    3 variant(s)
  • ₹109 to ₹284
    MSN Laboratories
    6 variant(s)
  • ₹140 to ₹406
    Ajanta Pharma Ltd
    4 variant(s)
  • ₹126 to ₹215
    Ipca Laboratories Ltd
    4 variant(s)
  • ₹88 to ₹248
    Integrace Pvt Ltd
    4 variant(s)
  • ₹178 to ₹302
    MSN Laboratories
    4 variant(s)
  • ₹99 to ₹189
    Macleods Pharmaceuticals Pvt Ltd
    3 variant(s)
  • ₹258
    Zoecia Healthcare
    1 variant(s)
  • ₹299
    Rancaster Pharmatic
    1 variant(s)
  • ₹240
    Biocyte Organics Pvt Ltd
    1 variant(s)

Tapentadol માટે નિષ્ણાત સલાહ

  • જો તમે ટેપેન્ટાડોલ અથવા ટીકડી/સોલ્યુશનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો ટેપેન્ટાડોલ ટીકડી/મોં દ્વારા લેવાનું સોલ્યુશન લેવું નહીં.
  • જો તમને અસ્થમા અથવા શ્વસનની અન્ય કોઈપણ સમસ્યાઓ હોય; યકૃત, કિડની અથવા સ્વાદુપિંડની બિમારી હોય; કબજીયાત હોય તો ટેપેન્ટાડોલનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમને માથાની ઈજા, મગજમાં ગાંઠ, મગજમાં વધેલું પ્રેશર હોય; વાઈ, અથવા વાઈના જોખમ પર હોવ તો ટેપેન્ટાડોલનો ઉપયોગ કરવાનું નિવારો.
  • જો તમને દવાના દુરૂપયોગની વૃત્તિ હોય તો ટેપેન્ટાડોલનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમે અન્ય ઓપિઓઈડ દવાઓ (પેન્ટાઝોસીન, નાલ્બ્યુફાઈન, બ્યુપ્રિનોર્ફાઈન) લઈ રહ્યા હોવ; સેરોટોનિનના સ્તરને અસર કરે તેવી દવાઓ લઈ રહ્યા હોવ તો ટેપેન્ટાડોલ લેવી નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ટેપેન્ટાડોલનો ઉપયોગ કરવો નહીં.
  • ટેપેન્ટાડોલ લેવા દરમિયાન દારૂ પીવો નહીં.