Rupatadine

Rupatadine વિશેની માહિતી

Rupatadine ઉપયોગ

એલર્જીક વિકાર ની સારવારમાં Rupatadine નો ઉપયોગ કરાય છે

Rupatadine કેવી રીતે કાર્ય કરે

Rupatadine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

Rupatadine ની સામાન્ય આડઅસરો

ઘેન

Rupatadine માટે ઉપલબ્ધ દવા

  • ₹184
    Zydus Cadila
    1 variant(s)
  • ₹114
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹83
    Intra Labs India Pvt Ltd
    1 variant(s)
  • ₹70
    Beulah Biomedics Ltd
    1 variant(s)
  • ₹49
    Hetero Drugs Ltd
    1 variant(s)
  • ₹95
    Torrent Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹73
    La Med India
    1 variant(s)
  • ₹55
    Invision Medi Sciences Pvt Ltd
    1 variant(s)
  • ₹50
    Panacea Biotec Ltd
    1 variant(s)
  • ₹50
    Mankind Pharma Ltd
    1 variant(s)

Rupatadine માટે નિષ્ણાત સલાહ

  • કિડની કે યકૃતની સમસ્યાના ઈતિહાસવાળા દર્દીઓમાં, પોરફીરિયા (આ એક જૂજ વારસાગત લોહીનો વિકાર છે) હોય, અન્ય એન્ટિહિસ્ટેમાઈન કે અન્ય બીજી દવા પ્રત્યે ક્યારેય એલર્જીક પ્રતિક્રિયા થઈ હોય તેવા દર્દીઓમાં, વયોવૃધ્ધ અને 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં સાવધાનીપૂર્વક આપવી જોઈએ.
  • ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે રૂપાટેડાઈનથી ચક્કર કે સુસ્તી આવી શકે.
  • રૂપાટેડાઈન લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.