Propranolol

Propranolol વિશેની માહિતી

Propranolol ઉપયોગ

Propranolol કેવી રીતે કાર્ય કરે

Propranolol એ હૃદયના ધબકારાને ધીમા કરીને અને રક્તવાહિનીઓને રીલેક્સ કરીને કાર્ય કરે છે. પ્રોપાનોલ બીટા બ્લોકર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. પ્રોપાનોલોલ શરીરમાં અમુક વિશેષ રસાયણો (જેમકે ઈપાઇનફ્રાઇન)ને અવરોધવાનું કામ કરે છે જે હ્રદય અને રક્તવાહિનીઓને અસર કરે છે. જેની અસરને કારણે હ્રદયની ગતિ, રક્તદાબ અને હ્રદય પર પડતો તણાવ ઓછો થઈ જાય છે.

Propranolol ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, પેટમાં દુઃખાવો, અતિસાર, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, દુ:સ્વપ્ન, હાથપગ ઠંડા પડવા

Propranolol માટે ઉપલબ્ધ દવા

  • ₹14 to ₹94
    Sun Pharmaceutical Industries Ltd
    6 variant(s)
  • ₹51 to ₹120
    Cipla Ltd
    3 variant(s)
  • ₹22 to ₹55
    Abbott
    3 variant(s)
  • ₹22 to ₹55
    Cipla Ltd
    2 variant(s)
  • ₹14 to ₹95
    Intas Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹11 to ₹55
    Abbott
    3 variant(s)
  • ₹14 to ₹73
    Alkem Laboratories Ltd
    8 variant(s)
  • ₹14 to ₹106
    Tas Med India Pvt Ltd
    6 variant(s)
  • ₹11 to ₹28
    Baroda Pharma Pvt Ltd
    3 variant(s)
  • 1 variant(s)

Propranolol માટે નિષ્ણાત સલાહ

  • Propranolol થી ચક્કર આવે અને માથું ભમવા લાગે. આમ ન થાય તે માટે, બેઠાં પછી કે સૂતા પછી ધીમેથી ઊભા થાવ.
  • Propranolol તમારા લોહીમાં સાકરને અસર કરી શકે અને જો તમને ડાયાબિટીસ હોય તો લોહીમાં ઓછી સાકરનાં ચિન્હો આવરી લે.
  • Propranolol થી તમારા હાથ અને પગમાં લોહીનો પ્રવાહ જવામાં ઘટાડો થઇ શકે, જેને પરિણામે તેઓને ઠંડી લાગે. ધૂમ્રપાનથી આ અસર વધુ વણસી શકે. ગરમ પોશાક પહેરવો અને તમાકુનો ઉપયોગ ન કરવો.
  • કોઈ નિયત શસ્ત્રક્રિયા પહેલાં Propranolol ચાલુ રાખવી કે નહીં તે અંગે તમારા ડોકટરની સલાહ લો.
  • જો તમને હૃદયની નિષ્ફળતા કે હૃદયરોગ હોય તે સિવાય, છેલ્લી માર્ગદર્શક સૂચનાઓ અનુસાર લોહીના ઊંચા દબાણ માટે સારવારની આ પ્રથમ પસંદગી નથી.
  • 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓને આડઅસરનું વધુ જોખમ રહી શકે છે.