Nicotinamide

Nicotinamide વિશેની માહિતી

Nicotinamide ઉપયોગ

પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં Nicotinamide નો ઉપયોગ કરાય છે

Nicotinamide ની સામાન્ય આડઅસરો

Nicotinamide માટે ઉપલબ્ધ દવા

  • ₹56
    La-med Healthcare Pvt Ltd
    1 variant(s)
  • ₹68
    Inovin Pharmaceuticals Private Limited
    1 variant(s)
  • ₹75
    Glasier Wellness Inc
    1 variant(s)

Nicotinamide માટે નિષ્ણાત સલાહ

  • બાળકોમાં નિકોટિનેમાઈડનો ઉપયોગ કરવો નહીં.
  • કમળો, યકૃતનો રોગ અથવા ડાયાબિટીસ મેલિટસનો ઈતિહાસ ધરાવતા દર્દીઓમાં જો મોટા પ્રમાણમાં ડોઝ લખી આપવામાં આવે તો સાવધાની રાખવી જોઈએ.
  • ફાઈબ્રેટસ (એટલે કે ક્લોફાઈબ્રેટ) અને સ્ટેટિન્સ (એટલે કે સિમ્વાસ્ટેટિન) સાથે નિકોટિનેમાઈડ લેવી નહીં કેમ કે તે રેબ્ડોમાયોલીસિસ કરી શકશે.
  • દારૂ સાથે નિકોટિનેમાઈડ લેવી નહીં.
  • કોપર ધરાવતા પૂરકોના ઉપયોગમાં સાવધાની રાખવી જોઈએ, જેનાથી દીર્ધકાલિન યકૃત કે મૂત્રપિંડ સંબંધી નિષ્ફળતાવાળા દર્દીઓમાં તીવ્ર હૃદયની ખામી (બીજા કે ત્રીજા સ્તરનો હૃદયમાં અવરોધ) થઈ શકશે.
  • જો તમે અન્ય કોઈપણ દવાઓ લઈ રહ્યા હોવ, તાજેતરમાં લીધી હોય, અથવા લેવાના હોવ તો તમારા ડોકટરને જણાવો.