Nebivolol

Nebivolol વિશેની માહિતી

Nebivolol ઉપયોગ

લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Nebivolol નો ઉપયોગ કરાય છે

Nebivolol કેવી રીતે કાર્ય કરે

Nebivolol એ બીટા બ્લૉકર છે જે હૃદય પર ખાસ કામ કરે છે. તે હૃદયના ધબકારાને ધીમું અને રક્ત વાહિનીઓને આરામ કરે છે જે અંગમાં રુધિર પ્રવાહમાં સુધારો કરે છે.
નેબિવોલોલ બીટા બ્લોકર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ રક્તવાહિનીઓને શિથિલ કરીને રક્તદાબને ઓછું કરે છે જેનાથી નબળુ હ્રદય વધુ ઓછી ગતિથી લોહીને પમ્પ કરવાનું વધુ સરળ રહે છે.

Nebivolol ની સામાન્ય આડઅસરો

ઉબકા, માથાનો દુખાવો, થકાવટ, કબજિયાત, અતિસાર, ચક્કર ચડવા, હાથપગ ઠંડા પડવા

Nebivolol માટે ઉપલબ્ધ દવા

  • ₹171 to ₹295
    Torrent Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹166 to ₹461
    Lupin Ltd
    3 variant(s)
  • ₹79 to ₹115
    Aristo Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹92 to ₹277
    Cadila Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹76 to ₹221
    Micro Labs Ltd
    4 variant(s)
  • ₹108 to ₹1400
    Nebula Orthosys
    18 variant(s)
  • ₹111 to ₹171
    Abbott
    2 variant(s)
  • ₹81 to ₹137
    Cipla Ltd
    2 variant(s)
  • ₹79 to ₹138
    Macleods Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹88 to ₹144
    Alkem Laboratories Ltd
    2 variant(s)

Nebivolol માટે નિષ્ણાત સલાહ

  • નેબિવાલોલ કે ટીકડીના બીજા કોઈપણ ઘટક તત્ત્વ કે અન્ય બીટા બ્લોકર પ્રત્યે એલર્જીક હોય તેવા દર્દીઓએ તે ના લેવી જોઇએ.
  • જો તમે સ્તનપાન કરાવતા હોય કે સગર્ભા હોય તો નેબિવાલોલ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમે કાર્વેડિલોલ લેવાની શરૂ કરી હોય અથવા ડોઝમાં ફેરફાર કર્યો હોય તો ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં, કેમ કે કાર્વેડિલોલથી ચક્કર આવે કે થાક લાગે.
  • આ દવા લીધા પછી એક અઠવાડિયા બાદ તમારું લોહીમાં દબાણ તપાસો અને તેમાં સુધારો ન હોય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • તમારા ડોકટર સ્પષ્ટપણે જણાવે અને મૂલ્યાંકન કરે તે સિવાય આ સારવાર અચાનક બંધ ન કરવી જોઇએ.