Mycophenolate mofetil
Mycophenolate mofetil વિશેની માહિતી
Mycophenolate mofetil ઉપયોગ
અંગ રોપણ માટે Mycophenolate mofetil નો ઉપયોગ કરાય છે
Mycophenolate mofetil ની સામાન્ય આડઅસરો
ઉબકા, ઊલટી, અતિસાર, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, લોહીનું વધેલું દબાણ , ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ)
Mycophenolate mofetil માટે ઉપલબ્ધ દવા
Mycophenolate mofetil માટે નિષ્ણાત સલાહ
- જો તમે દવા અથવા દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો આ દવા લેવી નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો માઈકોફિનોલેટ મોફેટિલ વાપરવાનું નિવારો.
- તમને ચેપ (તાવ કે ગળામાં ખારાશ), રક્તસ્ત્રાવ કે ચકામાની તકલીફ હોય, અથવા પાચન વ્યવસ્થાની (અલ્સર) સમસ્યા હોવ તો માઈકોફિનોલેટ મોફેટિલ લેવા દરમિયાન વિશેષ પૂર્વસાવચેતીઓ રાખવી.
- આ દવા લેતાં પહેલાં, તે દરમિયાન અને ત્યારબાદ 6 અઠવાડિયા પછી ગર્ભનિરોધકની અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરવો.
- દવા લેતાં હોવ ત્યારે સૂર્યના પ્રકાશમાં બહાર નીકળો ત્યારે સાવચેતી રાખવી. ત્વચાના કેન્સરથી તમારી જાતને રક્ષણ આપવા રક્ષણાત્મક વસ્ત્રો પહેરવાં અને સનસ્ક્રીન લોશન વાપરવું.