Metoprolol Succinate

Metoprolol Succinate વિશેની માહિતી

Metoprolol Succinate ઉપયોગ

એન્જાઇના (છાતીમાં દુખાવો), હ્રદયની નિષ્ફળતા અને લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Metoprolol Succinate નો ઉપયોગ કરાય છે

Metoprolol Succinate કેવી રીતે કાર્ય કરે

આ રક્તવાહિનીઓને શિથિલ કરીને અને રક્તપ્રવાહને સુધારીને અને રક્તદાબને ઓછુ કરવાર માટે હ્રદય ધબકારાની ગતિને ધીમી કરીને કામ કરે છે. માયોકાર્ડિયલ ઇન્ફાર્કશનમાં મેટોપ્રોલોલનો આરંભિક હસ્તક્ષેપ અને ઇન્ફાકર્ટના માપને અને વેન્ટિકુલર ફાઈબ્રિલેશનની ઘટનાને ઓછી કરે છે.

Metoprolol Succinate ની સામાન્ય આડઅસરો

પેટમાં દુઃખાવો, હાથપગ ઠંડા પડવા, ઉબકા, માથાનો દુખાવો, થકાવટ, ચક્કર ચડવા, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, શ્વાસની તકલીફ

Metoprolol Succinate માટે ઉપલબ્ધ દવા

  • ₹47 to ₹168
    Sun Pharmaceutical Industries Ltd
    6 variant(s)
  • ₹135 to ₹251
    AstraZeneca
    5 variant(s)
  • ₹57 to ₹168
    Lupin Ltd
    4 variant(s)
  • ₹47 to ₹182
    Torrent Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹39 to ₹167
    USV Ltd
    4 variant(s)
  • ₹20 to ₹271
    Ipca Laboratories Ltd
    8 variant(s)
  • ₹66 to ₹168
    Abbott
    4 variant(s)
  • ₹45 to ₹168
    Ipca Laboratories Ltd
    4 variant(s)
  • ₹43 to ₹168
    Torrent Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹32 to ₹304
    Ajanta Pharma Ltd
    9 variant(s)

Metoprolol Succinate માટે નિષ્ણાત સલાહ

જો તમે મેટોપ્રોલોલ અથવા ટીકડીના અન્ય કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો મેટોપ્રોલોલ લેવી નહીં. પ્રથમ થોડાક દિવસોમાં દવાથી ચક્કર આવી શકે. આ દવાનો ઉપયોગ કર્યા પછી જો તમને ચક્કર કે થાક લાગે તો ડ્રાઈવ કરવું નહીં કે કોઈપણ સાધન કે મશીનોનો ઉપયોગ કરવો નહીં.
  • ખાસ કરીને ઈસ્કેમિક હૃદયના રોગમાં અચાનક બંધ કરવાનું નિવારો.
  • જો તમે લોહીમાં દબાણને નિયંત્રિત કરવાની દવા લઈ રહ્યા હોવ, તો 1 અઠવાડિયા પછી તમારા લોહીમાં દબાણને તપાસો અને તેમાં સુધારો ના થાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો દવા લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.
  • દવા ડાયાબિટીસમાં લોહીમાં ઓછા સાકરના લક્ષણોને છૂપાવી શકે છે. જો તમે ડાયાબિટીક હોવ તો સાવધાન રહેવું.