Losartan

Losartan વિશેની માહિતી

Losartan ઉપયોગ

લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Losartan નો ઉપયોગ કરાય છે

Losartan કેવી રીતે કાર્ય કરે

Losartan એ રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે, જે લોહીના દબાણને ઓછું કરે છે અને હૃદયના કાર્યભારને પણ ઓછું કરે છે.

Losartan ની સામાન્ય આડઅસરો

ચક્કર ચડવા, પીઠનો દુઃખાવો, સાયનસમાં સોજો , લોહીમાં પોટેશિયમના સ્તરમાં વૃદ્ધિ

Losartan માટે ઉપલબ્ધ દવા

  • ₹43 to ₹158
    Torrent Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹53 to ₹179
    Sun Pharmaceutical Industries Ltd
    3 variant(s)
  • ₹49 to ₹218
    Sun Pharmaceutical Industries Ltd
    5 variant(s)
  • ₹92 to ₹107
    Zydus Cadila
    2 variant(s)
  • ₹32 to ₹57
    Mankind Pharma Ltd
    2 variant(s)
  • ₹50 to ₹93
    Torrent Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹39 to ₹85
    Ipca Laboratories Ltd
    2 variant(s)
  • ₹80 to ₹156
    Cadila Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹15 to ₹31
    Unison Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹39 to ₹110
    Micro Labs Ltd
    3 variant(s)

Losartan માટે નિષ્ણાત સલાહ

  • Losartan થી ચક્કર આવે અને માથું ભમવા લાગે. આ નિવારવા, સૂતી વખતે Losartan લેવી, ખૂબ પાણી પીવું અને બેઠા હોવ કે સૂતા હોવ તો ધીમેથી ઊભા થવું.
  • Losartan લીધા પછી જો તમને ચક્કર જેવું લાગે તો ડ્રાઇવિંગ કરવું નહીં.
  • જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તમારા ડોકટરને તત્કાલ જણાવો.
  • નિયત શસ્ત્રક્રિયાના એક દિવસ પહેલાં Losartan બંધ કરવી જોઇએ.
  • તમારા ડોકટર તમારું લોહીનું દબાણ ઓછું કરવા જીવન-ધોરણમાં ફેરફાર કરવાની ભલામણ કરી શકે. તેમાં નીચેનાનો સમાવેશ થઇ શકે: \n
    \n
      \n
    • ફળ, શાકભાજી, ઓછી ચરબીવાળી ડેરી પેદાશો વાપરવી અને સંતૃપ્ત સંપૂર્ણ ચરબીમાં ઘટાડો કરવો.
    • \n
    • બને તેટલો દરરોજ ભોજનમાં સોડિયમ ઓછું લેવું, આદર્શ પ્રમાણ દૈનિક 65 mmol (દૈનિક 1.5 ગ્રામ સોડિયમ અથવા દૈનિક 3.8 ગ્રામ સોડિયમ ક્લોરાઈડ).
    • \n
    • એરોબિક શારીરિક પ્રવૃત્તિ નિયમિત કરવી (દૈનિક ઓછામાં ઓછી 30 મિનિટ, અઠવાડિયાના મોટાભાગના દિવસોએ).
    • \n
    \n