Levodropropizine

Levodropropizine વિશેની માહિતી

Levodropropizine ઉપયોગ

સૂકી ઉધરસ ની સારવારમાં Levodropropizine નો ઉપયોગ કરાય છે

Levodropropizine કેવી રીતે કાર્ય કરે

Levodropropizine એ ઊધરસના કાર્યને ઉત્પન્ન કરતાં મગજમાં ઊધરસના કેન્દ્રની પ્રવૃત્તિને ઘટાડે છે.

Levodropropizine ની સામાન્ય આડઅસરો

ઉબકા, પેટમાં દુખાવો, ખીલની જેમ ઝીણી ફોલ્લી , ચિંતા, છાતીમાં દુખાવો, અતિસાર, ચક્કર ચડવા, તંદ્રા, થકાવટ, ગેસ્ટ્રિકનો દુખાવો, ધબકારામાં વધારો, માથાનો દુખાવો, હૃદયમાં બળતરા, અનિદ્રા, અસાધારણ રીતે લાંબા ગાળા સુધી ઊંઘવું , ઊલટી, નિર્બળતા

Levodropropizine માટે ઉપલબ્ધ દવા

  • ₹91 to ₹109
    Macleods Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹39
    Mepro Pharmaceuticals
    1 variant(s)
  • ₹43
    Adroit Lifescience Pvt Ltd
    1 variant(s)
  • ₹59
    Floreat Medica Pvt Ltd
    1 variant(s)
  • ₹60
    Elder Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹78
    Asvp Pharma Health Industries Pvt Ltd
    1 variant(s)

Levodropropizine માટે નિષ્ણાત સલાહ

  • લેવોડ્રોપ્રોપિઝાઈન 7 દિવસ કરતાં વધુ સમય માટે લેવી નહીં.
  • ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીન ચલાવવા નહીં કેમ તેનાથી ચક્કર આવી શકે છે.
  • લેવાડ્રોપ્રોપિઝાઈન લેતી વખતે દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વધુ વણસી શકે.
  • જો તમે લેવાડ્રોપ્રોપિઝાઈન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
  • જો તમને કિડનીની તીવ્ર ન્યૂનતમ અપૂર્ણતા અથવા અતિશય મ્યુકસ ડિસ્ચાર્જનો ઇતિહાસ હોય તો આ દવા લેવી નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.