Levocloperastine

Levocloperastine વિશેની માહિતી

Levocloperastine ઉપયોગ

સૂકી ઉધરસ ની સારવારમાં Levocloperastine નો ઉપયોગ કરાય છે

Levocloperastine કેવી રીતે કાર્ય કરે

Levocloperastine એ ઊધરસના કાર્યને ઉત્પન્ન કરતાં મગજમાં ઊધરસના કેન્દ્રની પ્રવૃત્તિને ઘટાડે છે.

Levocloperastine ની સામાન્ય આડઅસરો

ઉબકા, ધબકારામાં વધારો, તંદ્રા, ચક્કર ચડવા, સૂકું મોં, બેભાન થઈ જવું, થકાવટ, માથાનો દુખાવો, હાઇડ્રોડિપ્સોમેનિયા (સમયાંતરે અનિયંત્રિત તરસ લાગવ ), ભૂખમાં ઘટાડો, ઘેન

Levocloperastine માટે ઉપલબ્ધ દવા

  • ₹161 to ₹166
    Lupin Ltd
    2 variant(s)
  • ₹142 to ₹143
    Franco-Indian Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹154
    Abbott
    1 variant(s)
  • ₹85 to ₹118
    Aristo Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹138 to ₹153
    Zuventus Healthcare Ltd
    3 variant(s)
  • ₹110
    Alkem Laboratories Ltd
    1 variant(s)
  • ₹60
    S H Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹62
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹46 to ₹47
    Akumentis Healthcare Ltd
    2 variant(s)
  • ₹95
    Bioaltus Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)

Levocloperastine માટે નિષ્ણાત સલાહ

  • ડ્રાઇવ કરવું નહીં કે મશીન ચલાવવા નહીં કેમ કે લેવોક્લોપેરાસ્ટાઇનથી ચક્કર આવતા હોય તેવું લાગી શકે.
  • દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
  • જો તમે લેવોક્લોપેરાસ્ટાઇન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો આ દવા લેવી નહીં.
  • જો તમને અતિશય મ્યુકસનો સ્ત્રાવ, યકૃતની ગંભીર સમસ્યા હોય તો આ દવા લેવી નહીં.
  • હાઇપરટેન્શન, રક્તવાહિની રોગ, અનિયંત્રિત ડાયાબિટીસ મેલિટસ, હાઇપરથાઇરોડિઝમ, આંચકીવાળા દર્દીઓએ આ દવા લેવી જોઇએ નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.