Ivermectin

Ivermectin વિશેની માહિતી

Ivermectin ઉપયોગ

ખુજલી (ખંજવાળયુક્ત ત્વચાની સ્થિતિ), પરોપજીવી કૃમિનો ચેપ અને ખીલ (ફોલ્લી) ની સારવારમાં Ivermectin નો ઉપયોગ કરાય છે

Ivermectin કેવી રીતે કાર્ય કરે

આઈવેરમેક્ટિન એન્થેલમિન્ટિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરવે છે. આઇવેરમેક્ટિન પરોપજીવીઓને પાંગળા બનાવી તેમને મારી નાંખે છે.

Ivermectin ની સામાન્ય આડઅસરો

હ્રદયના દરમાં વૃદ્ધિ, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન (લોહીનું ઓછું દબાણ), ચહેરા પર સોજો, પેરિફેરલ એડેમ

Ivermectin માટે ઉપલબ્ધ દવા

  • ₹23 to ₹84
    Sun Pharmaceutical Industries Ltd
    3 variant(s)
  • ₹43 to ₹178
    Ajanta Pharma Ltd
    7 variant(s)
  • ₹13 to ₹418
    Mankind Pharma Ltd
    6 variant(s)
  • ₹12 to ₹31
    A. Menarini India Pvt Ltd
    4 variant(s)
  • ₹41
    NuLife Pharmaceuticals
    1 variant(s)
  • ₹19
    Rowan Bioceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹60 to ₹90
    Tripada Biotec Pvt Ltd
    2 variant(s)
  • ₹15 to ₹22
    Psychotropics India Ltd
    2 variant(s)
  • ₹18
    Heramb Healthcare
    1 variant(s)
  • ₹47
    Rowan Bioceuticals Pvt Ltd
    1 variant(s)