Isoxsuprine

Isoxsuprine વિશેની માહિતી

Isoxsuprine ઉપયોગ

સમય પહેલાં પ્રસૂતિ માં Isoxsuprine નો ઉપયોગ કરાય છે

Isoxsuprine કેવી રીતે કાર્ય કરે

Isoxsuprine એ સ્નાયુઓમાં રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે અને પહોળી કરે છે, તથા લોહીના પ્રવાહને સુધારે છે.

Isoxsuprine ની સામાન્ય આડઅસરો

ચક્કર ચડવા, ધબકારામાં વધારો, હ્રદયના દરમાં વૃદ્ધિ

Isoxsuprine માટે ઉપલબ્ધ દવા

  • ₹29 to ₹223
    Abbott
    4 variant(s)
  • ₹46 to ₹147
    Ind Swift Laboratories Ltd
    3 variant(s)
  • ₹27 to ₹177
    Juggat Pharma
    4 variant(s)
  • ₹41 to ₹127
    Mankind Pharma Ltd
    2 variant(s)
  • ₹15 to ₹112
    Albert David Ltd
    3 variant(s)
  • ₹14 to ₹115
    Lincoln Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹8 to ₹78
    Akumentis Healthcare Ltd
    3 variant(s)
  • ₹33 to ₹125
    Overseas Healthcare Pvt Ltd
    3 variant(s)
  • ₹12 to ₹130
    Troikaa Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹19 to ₹53
    Rekvina Laboratories Ltd
    3 variant(s)

Isoxsuprine માટે નિષ્ણાત સલાહ

  • આઈસોક્સુપ્રાઈન લેતી વખતે ડ્રાઇવ કરવું નહીં, મશીનરી ચલાવવી નહીં કે બીજી કોઈ જોખમી પ્રવૃત્તિઓ કરવી નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકે.
  • પડી ન જવાય તે માટે બેઠા હોય કે સૂતાં હોય ત્યારે ધીમેથી ઊઠો.
  • આઈસોક્સુપ્રાઈન લેતી વખતે તમને ફોલ્લી કે ચિંત્તાપૂર્ણ હૃદયના અનિયમિત ધબકારાનો અનુભવ થતો હોય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમને રક્તસ્ત્રાવ વિકાર, ગ્લુકોમા, હૃદય રોગ હોય તો આઈસોક્સસુપ્રાઈન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • તમને 65 કરતાં વધુ ઉંમરના હોવ; શસ્ત્રક્રિયા કરાવી હોય, અથવા તમે સગર્ભા હોવ કે સગર્ભા થવાનું આયોજન કરી રહ્યા હોવ તો આઈસોક્સુપ્રાઈન લેતી વખતે વિશેષ પૂર્વ સાવચેતી રાખવી.