Iron Sucrose

Iron Sucrose વિશેની માહિતી

Iron Sucrose ઉપયોગ

Iron Sucrose કેવી રીતે કાર્ય કરે

Iron Sucrose એ શરીરમાં રસાયણો સાથે પ્રતિક્રિયા કરીને શરીરમાં શોષાય છે અને શરીરમાં આયર્નના ઓછા સ્તરની જગ્યાએ આવે છે. આયર્ન સુક્રોઝ, આયર્ન રિપ્લેસમેન્ટ ઉત્પાદન નામની દવાઓણી શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ શરિરમાં આયર્નના સંગ્રહનું પુનઃસ્થાપન કરે છે જેનાથી વધુ લાલ રક્તકણો બનાવવામાં મદદ મળે છે.

Iron Sucrose ની સામાન્ય આડઅસરો

ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, અતિસાર, કબજિયાત

Iron Sucrose માટે ઉપલબ્ધ દવા

  • ₹300
    Aristo Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹120 to ₹335
    Alembic Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹65 to ₹386
    Strides shasun Ltd
    7 variant(s)
  • ₹333
    FDC Ltd
    1 variant(s)
  • ₹74 to ₹275
    Sun Pharmaceutical Industries Ltd
    4 variant(s)
  • ₹58 to ₹257
    Akesiss Pharma Pvt Ltd
    3 variant(s)
  • ₹321
    Micro Labs Ltd
    1 variant(s)
  • ₹226
    La Renon Healthcare Pvt Ltd
    1 variant(s)
  • ₹109 to ₹287
    Zydus Cadila
    3 variant(s)
  • ₹321
    Samarth Life Sciences Pvt Ltd
    1 variant(s)

Iron Sucrose માટે નિષ્ણાત સલાહ

  • જો તમને ઘણીવાર લોહી ચઢાવવામાં આવી હોય અથવા જો તમને કોઈપણ પેટ અથવા આંતરડાની સમસ્યા અથવા લોહીનો કોઈપણ રોગ હોય તો તમારા ડોકટરને જણાવો.
  • આયર્ન સુક્રોઝની સારવાર પર હોવ તે દરમિયાન આયર્નના સ્તરો માટે તમારા પર નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે.
  • જો તમે મોં દ્વારા આયર્નની કોઇપણ પ્રોડક્ટ લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • આયર્ન સુક્રોઝ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે કોઈપણ મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકશે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો લોહીમાં આયર્નના ઊંચા સ્તરથી પીડાઈ રહ્યા હોવ તો લેવી નહીં.
  • જો કોઈપણ અન્ય પ્રકારના એનીમિયા (લોહીમાં આયર્નના ઓછા સ્તરને કારણે નહીં)થી પીડાઈ રહ્યા હોવ તો લેવી નહીં.
  • જો આયર્ન સુક્રોઝ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.