Ibandronic Acid

Ibandronic Acid વિશેની માહિતી

Ibandronic Acid ઉપયોગ

Ibandronic Acid ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર

Ibandronic Acid માટે ઉપલબ્ધ દવા

  • ₹76 to ₹620
    Medley Pharmaceuticals
    4 variant(s)
  • ₹164 to ₹2762
    Natco Pharma Ltd
    4 variant(s)
  • ₹430
    Alkem Laboratories Ltd
    1 variant(s)
  • ₹342
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹2703
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹252 to ₹2000
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹198
    Medsol India Overseas Pvt Ltd
    1 variant(s)
  • ₹150
    Torrent Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹531
    Cipla Ltd
    1 variant(s)
  • ₹168
    Panacea Biotec Ltd
    1 variant(s)

Ibandronic Acid માટે નિષ્ણાત સલાહ

  • જો દર્દીઓ ઈબેન્ડ્રોનિક એસિડ પ્રત્યે કે ટીકડી કે ઈંજેક્ષનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તેઓને આપવી જોઇએ નહીં.
  • ખાસ કરીને સવારમાં ખાલી પેટે અથવા છેલ્લા ભોજન પછી 6 કલાક બાદ ટીકડી લેવી.
  • ટીકડી માત્ર સાદા પાણીથી ભરેલા ગ્લાસથી ગળવી. ટીકડીને ફળના જ્યુસ કે મિનરલ વોટર કે અન્ય પીણાં સાથે ન લેવી.
  • ટીકડી લીધા પછી લગભગ 60 મિનિટ સુધી સૂઈ જવું નહીં. તેમ જ તે સમયે ખાવું-પીવું નહીં કે બીજી કોઈ દવા લેવી નહીં.
  • જો તમને મિનરલ પૂરકો દા.ત. વિટામિન D ઉણપ અંગેની સમસ્યાનો ઈતિહાસ હોય તો આઈબેન્ડ્રોનિક એસિડ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમને કિડનીનો રોગ; પાચનની બાબતોથી પીડાતા હોવાનો ઈતિહાસ હોય તો આઈબેન્ડ્રોનિક એસિડ ન લેવી.
  • જો તમે દાંતને લગતી કોઈ સારવાર કાર્યવાહી કરવા માટે જવું હોય તો આઈબેન્ડ્રોનિક એસિડ ન લેવી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ આઈબેન્ડ્રોનિક એસિડનો ઉપયોગ ન કરવો.