Homatropine

Homatropine વિશેની માહિતી

Homatropine ઉપયોગ

આંખની તપાસ અને આંખ વિષયક સોજો (સ્ક્લેરા <આંખનો સફેદ ભાગ> અને રેટિના વચ્ચેની આંખનું મધ્ય સ્તર) માં Homatropine નો ઉપયોગ કરાય છે

Homatropine કેવી રીતે કાર્ય કરે

Homatropine એ આંખમાં સ્નાયુઓને રીલેક્સ કરે છે અને આંખની કીકીને મોટી બનાવે છે.

Homatropine ની સામાન્ય આડઅસરો

આંખમાં બળતરા, આંખમાં ખંજવાળ, ભોંકાતી હોય તેવી સંવેદના, આંખમાં બહારની વસ્તુની સંવેદના, ઝાંખી દ્રષ્ટિ, આંખમાં ખુંચવું, પ્રકાશની અસહનીયતા, આંખમાંથી સ્ત્રાવ, આંખોમાં બળતરાની સંવેદના, વધેલું ઇન્ટ્રાઓક્યુલર દબાણ, બળતરાની સંવેદના

Homatropine માટે ઉપલબ્ધ દવા

  • ₹33
    Indoco Remedies Ltd
    1 variant(s)
  • ₹33
    Optho Life Sciences Pvt Ltd
    1 variant(s)
  • ₹18 to ₹22
    Biomedica International
    2 variant(s)
  • ₹31
    Klar Sehen Pvt Ltd
    1 variant(s)
  • ₹26 to ₹27
    Bell Pharma Pvt Ltd
    2 variant(s)
  • ₹33 to ₹56
    Akrovis Pharmaceuticals
    2 variant(s)
  • ₹30
    Pharmatak Opthalmics Pvt Ltd
    1 variant(s)

Homatropine માટે નિષ્ણાત સલાહ

  • કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે હોમેટ્રોપાઈન લગાડવું નહીં. તમારા કોન્ટેક્ટ લેન્સ પહેરો તે પહેલાં આ દવા લગાવ્યા પછી 12 થી 15 મિનિટનો ઓછામાં ઓછો ગાળો રાખવો.
  • હોમેટ્રોપાઈનથી સૂર્યપ્રકાશ સામે તમારી આંખો વધુ સંવેદનશીલ બની શકે. સનગ્લાસ પહેરવાં જેવી જરૂરી પૂર્વ સાવચેતી રાખવી, જેનાથી ભારે સૂર્યપ્રકાશથી તમારી આંખોને રક્ષણ મળી શકે.
  • જો તમે વયોવૃદ્ધ દર્દી હોવ કે બાળક હોવ તો હેમેટ્રોપાઈનનો સાવચેતી સાથે ઉપયોગ કરવો, કેમ કે તેની અસરો સામે વધુ સંવેદનશીલ બની શકો; જો તમને કોઈ ગંભીર આડઅસર થાય તો તબીબી સંભાળ મેળવવી.
  • ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં કેમ કે હોમેટ્રોપાઈનથી દૃષ્ટિમાં ઝાંખપ આવી શકે.