Fosphenytoin

Fosphenytoin વિશેની માહિતી

Fosphenytoin ઉપયોગ

Fosphenytoin કેવી રીતે કાર્ય કરે

Fosphenytoin એ મગજમાં ચેતા કોષોની અસાધારણને વધુ પડતી પ્રવૃત્તિને દાબીને આંચકી કે તાણને નિયંત્રિત કરે છે.

Fosphenytoin ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, ઉબકા, ઊલટી, ઘેન, સૂકું મોં, ચક્કર ચડવા, ઝાંખી દ્રષ્ટિ, ખંજવાળ, પૈરેસ્થેસિયા (ઝણઝણાટી અથવા ખુંચવાની સંવેદના), નેસ્ટાગ્મસ (અનૈચ્છિક આંખનું હલન-ચલન), ધ્રૂજારી, બ્લડપ્રેશરમાં ઘટાડો, યુફોરિયા (તીવ્ર રોમાંચ અને ખુશીની લાગણી), શરીરનું અસંકલિત હલન-ચલન, બદલાયેલ સ્વાદ, કાનમાં ઘંટડી વાગવી, અસ્પષ્ટ બોલવું

Fosphenytoin માટે ઉપલબ્ધ દવા

  • ₹112 to ₹434
    Zydus Cadila
    3 variant(s)
  • ₹51 to ₹226
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹49 to ₹63
    Neon Laboratories Ltd
    2 variant(s)
  • ₹33
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹36 to ₹167
    RSM Kilitch Pharma Pvt Ltd
    2 variant(s)
  • ₹32 to ₹151
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)