Efavirenz

Efavirenz વિશેની માહિતી

Efavirenz ઉપયોગ

એચઆઇવી ચેપ ની સારવારમાં Efavirenz નો ઉપયોગ કરાય છે

Efavirenz કેવી રીતે કાર્ય કરે

Efavirenz એ લોહીમાં વાયરસના પ્રમાણને ઘટાડીને કાર્ય કરે છે.

Efavirenz ની સામાન્ય આડઅસરો

લાલ ચકામા, માથાનો દુખાવો, ચક્કર ચડવા, ગ્રેન્યુલોસાઇટ કાઉન્ટમાં ઘટાડો, અનિદ્રા, ઘેન, ઊલટી, એલર્જીયુક્ત પ્રતિક્રિયા, ઉબકા, અસાધારણ સ્વપ્નો, થકાવટ, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, ચિંતા, તાવ, ખંજવાળ, ધ્યાન આપવામાં મુશ્કેલી, લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડના સ્તરમાં વૃદ્ધિ

Efavirenz માટે ઉપલબ્ધ દવા

  • ₹698 to ₹2224
    Cipla Ltd
    3 variant(s)
  • ₹709 to ₹1984
    Emcure Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹1990
    Mylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
    1 variant(s)
  • ₹1987
    Veritaz Healthcare Ltd
    1 variant(s)
  • ₹2165
    Johnlee Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹1983
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • 1 variant(s)
  • ₹1922
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹700
    Hetero Drugs Ltd
    1 variant(s)
  • ₹1267 to ₹5167
    Globela Pharma Pvt Ltd
    2 variant(s)

Efavirenz માટે નિષ્ણાત સલાહ

  • જો તમને માનસિક રોગ કે વાઇ (તાણ કે આંચકી) નો ઈતિહાસ હોય તો તમારા ડોકટરને જણાવો.
  • ખાતરી કરવી કે એફાવાયરેંઝને બીજી એન્ટિ-એચઆઈવી દવાઓ સાથે હંમેશા લેવામાં આવે અને તે ક્યારેય એકલી ન લેવી.
  • તમને ચક્કર, સૂવામાં મુશ્કેલી, સુસ્તી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અથવા અસાધારણ સ્વપ્નની નિશાની જણાય અથવા ત્વચા પર ફોલ્લી કે સોજો કે ચેપનાં ચિહ્નો થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
  • સંક્રમણ થતું અટકાવવા પૂર્વ સાવચેતી પગલાં રાખવા જરૂરી છે, કેમ કે એફાવાયરેંઝ, લોહી કે જાતિય સંસર્ગ મારફત બીજામાં એચઆઈવી વાયરસ ફેલાતો અટકાવી શકશે નહીં.
  • જો તમે એફાવાયરેંઝ લીધી હોય તો ડ્રાઈવ કરવું નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકે.
  • જો એફાવાયરેંઝ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે ન લેવી.
  • જો યકૃતનો તીવ્ર રોગ હોય તો તે ન લેવી.
  • જો દર્દી સગર્ભા હોય કે સ્તનપાન કરાવતી મહિલા હોય તો તે ન લેવી.