Darbepoetin alfa

Darbepoetin alfa વિશેની માહિતી

Darbepoetin alfa ઉપયોગ

Darbepoetin alfa કેવી રીતે કાર્ય કરે

Darbepoetin alfa એ વધુ લાલ રક્તકણો બનાવવા અસ્થિમજ્જાને (હાડકાંની અંદર રહેલ પેશી જે લાલ રક્તકણ ઉત્પન્ન કરે છે) મદદ કરે છે.

Darbepoetin alfa ની સામાન્ય આડઅસરો

લોહીનું વધેલું દબાણ , અતિસંવેદનશીલતા

Darbepoetin alfa માટે ઉપલબ્ધ દવા

  • ₹1841 to ₹5924
    Lupin Ltd
    3 variant(s)
  • ₹1923 to ₹29068
    Dr Reddy's Laboratories Ltd
    7 variant(s)
  • ₹6259 to ₹11627
    Dr Reddy's Laboratories Ltd
    2 variant(s)
  • ₹1589 to ₹2279
    Fresenius Kabi India Pvt Ltd
    2 variant(s)
  • ₹1520 to ₹10450
    Hetero Drugs Ltd
    5 variant(s)
  • ₹1800 to ₹2350
    LG Lifesciences
    2 variant(s)
  • ₹1815 to ₹13643
    Cipla Ltd
    5 variant(s)
  • ₹2067 to ₹6371
    Emcure Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹1850 to ₹4456
    Wockhardt Ltd
    3 variant(s)
  • ₹1500 to ₹2865
    Micro Labs Ltd
    2 variant(s)

Darbepoetin alfa માટે નિષ્ણાત સલાહ

જો તમને અસામાન્ય થકાવટ, હાંફ ચઢવી, તીવ્ર માથાનો દુખાવો, સુસ્તી, મુંઝવણ, દ્રષ્ટિ સાથે સમસ્યાઓ, ઉબકા, ઊલટી અથવા તાણ લાગે તે સૂચવે છે કે તમને લોહીનું ઉંચું દબાણ છે તો તમારા ડોકટરને જણાવો.
જો તમને લોહીનું ઉંચું દબાણ, સિકલ સેલ એનીમિયા, યકૃતના રોગો, હેપટાઇટિસ C, તાણ કે લેટેક્સ પ્રત્યે કોઇપણ એલર્જી હોય તો તમારા ફિઝિશ્યનની સલાહ લેવી.
લાલ રક્ત કણ (RBC) ટ્રાન્સફ્યુઝન માટેની જરૂરિયાત ઘટાડવા સૌથી ઓછિ પૂરતો ડોઝનો ઉપયોગ કરવો.
તમારા પર હિમોગ્લોબિનના સ્તર માટે નિયમિત પણે દેખરેખ રાખવામાં આવશે, કેમ કે ખુબ ઉંચા પ્રમાણમાં હિમોગ્લોબિનતી હ્રદયનું જોખમ કે રક્તવાહિનીન વિકારો થવાનું જોખમ વધી શકે.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
જો ડર્બેપોએટિન આલ્ફા અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોવ તો આપવી જોઇએ નહીં.
ડર્બેપોએટિન આલ્ફાના ઉપયોગ જે દર્દીને લાલ કોષના અપ્લાસિયા (PRCA, એક પ્રકારનો એનીમિયા) હોય તેમને ઉપયોગ કરવો નહીં.
દવા લીધા છતાં લોહીમાં ઉંચા દબાણનું નિયંત્રણ નબળું થતું હોય તેવા દર્દીઓને આપવી જોઇએ નહીં.