Citicoline
Citicoline વિશેની માહિતી
Citicoline ઉપયોગ
સ્ટ્રોક (મગજમાં લોહીમાં ઘટેલો પુરવઠો), માથામાં ઇજા, અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે) અને પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ) ની સારવારમાં Citicoline નો ઉપયોગ કરાય છે
Citicoline કેવી રીતે કાર્ય કરે
સિટિકોલિન કદાચ ફોસ્ફેટીડાઇલકોલાઇઅન નામના મગજના રસાયણને વધારે છે. આ મગજનું રસાયણ મગજની ક્રિયાશીલતા માટે મહત્વપૂર્ણ છે. સિટિકોલિન મગજમાં ઇજા થવ પર મગજની પેશીઓની ખામીઓને પણ ઓછી કરી શકે છે.
Citicoline ની સામાન્ય આડઅસરો
અતિસાર, પેટમાં દુઃખાવો, બ્લડપ્રેશરમાં ઘટાડો, હ્રદયના અનિયમિત ધબકારા
Citicoline માટે ઉપલબ્ધ દવા
Citicoline માટે નિષ્ણાત સલાહ
તમે સિટિકોલાઇન શરૂ કરો તે પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સગર્ભા હોવ, સ્તનપાન કરાવતા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ.
- જો તમને એલર્જીક પ્રતિક્રિયાની નિશાનીઓનો અનુભવ થાય તો સિટિકોલાઇન લેવાની બંધ કરવી અને ડોકટરની સલાહ લેવી.