Calcitonin (Salmon)

Calcitonin (Salmon) વિશેની માહિતી

Calcitonin (Salmon) ઉપયોગ

મેનોપોઝ પછી ઓસ્ટીઓપોરોસિસ (છિદ્રાળુ હાડકા) ની સારવારમાં Calcitonin (Salmon) નો ઉપયોગ કરાય છે

Calcitonin (Salmon) કેવી રીતે કાર્ય કરે

Calcitonin (Salmon) એ લોહીમાં કેલ્શિયમના સ્તરને નિયંત્રિત કરે છે અને હાડકાના ઘટને વિપરીત કરે છે અને હાડકાની રચનામાં મદદ કરે છે.

Calcitonin (Salmon) ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી

Calcitonin (Salmon) માટે ઉપલબ્ધ દવા

  • ₹2473
    Torrent Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹1515
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)
  • ₹2107
    Zydus Cadila
    1 variant(s)
  • ₹2108
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹2148 to ₹2300
    Cipla Ltd
    2 variant(s)
  • ₹1839
    Abbott
    1 variant(s)
  • ₹2030
    Koye Pharmaceuticals Pvt ltd
    1 variant(s)
  • ₹115 to ₹1353
    United Biotech Pvt Ltd
    3 variant(s)
  • ₹1596
    Novartis India Ltd
    1 variant(s)
  • ₹1850
    Emenox Healthcare
    1 variant(s)

Calcitonin (Salmon) માટે નિષ્ણાત સલાહ

  • તમને કેલ્શિટોનિન કે આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો કેલ્શિટોનિન ન લેવી.
  • લોહીમાં કેલ્શિયમની સપાટી નીચી (હાઇપોકેલ્સેમિયા) હોય તેવી સ્થિતિમાં કેલ્શિટોનિનનો ઉપયોગ ન કરવો.
  • 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો માટે કેલ્શિટોનિનનો ઉપયોગ ન કરવાની ભલામણ છે.
  • કેલ્શિટોનિન લીધા પછી તમને ચક્કર આવે, થાક લાગે, માથાનો દુખાવો થાય કે દૃષ્ટિમાં અગવડ ઊભી થાય તો ડ્રાઇવ કરવું નહીં કે કોઈ સાધનો કે મશીનનો ઉપયોગ કરવો નહીં.
  • ઓસ્ટીયોપોરોસિસ અને ઓસ્ટિઓઆર્થ્રાઈટિસ માટે લાંબો સમય કેલ્શિટોનિનથી સારવાર લેવાથી તબીબી પરીક્ષણમાં કેન્સરનું જોખમ વધતું હોવાનું દર્શાવ્યું છે.
  • સામાન્ય રીતે સારવારની શરુઆતમાં ઊલટી જેવું (ઉબકા) અને ઊલટી જેવી આડઅસરો થતી અટકાવવા સૂવાના સમયે કેલ્શિટોનિન લેવાની ભલામણ છે.