Betahistine
Betahistine વિશેની માહિતી
Betahistine ઉપયોગ
ચક્કર માટે Betahistine નો ઉપયોગ કરાય છે
Betahistine કેવી રીતે કાર્ય કરે
બીટાહિસ્ટિન હિસ્ટેમિન એનાલોગ નામની દવાઓનાં સમુહ સાથે સંબંધ ધરાવે છે. આ કાન ના અંદરના ભાગમાં લોહીના પ્રવાહને વધુ સારો બનાવવા માટે કામ કરે છે, જેનાથી ચક્કર, ટિનીટસ, બહેરાપણુ અને ઉબકાનું કારણ બનવાવાળા દબાવનું નિર્માણ ઓછું થાય છે.
Betahistine ની સામાન્ય આડઅસરો
માથાનો દુખાવો, ઉબકા, Dyspepsia
Betahistine માટે ઉપલબ્ધ દવા
Betahistine માટે નિષ્ણાત સલાહ
બેટાહિસ્ટાઇન ટીકડીઓ શરૂ કરવી નહીં કે ચાલુ રાખવી નહીં:
- જો તમે બેટાહિસ્ટાઇન કે બેટાહિસ્ટાઇનની ટીકડીના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (સંવેદનશીલતા) હોય.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
- જો તમે લેક્ટોઝ જેવા કેટલાક સાકરો પ્રત્યે અસહ્યતા હોવ.
બેટાહિસ્ટાઇન લીધા પછી ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીન ચલાવવા નહીં કેમ કે તેનાથી તમને સુસ્તી થતી હોય તેવું લાગી શકે.
નીચેની રોગની સ્થિતિઓના કેસમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ : પેપ્ટિક અલ્સર, અસ્થમા, શિળસ, ફોલ્લી કે એલર્જીક નાસિકા પ્રદાહ, ગંભીર હાઇપોટેન્શન.