Azelaic Acid

Azelaic Acid વિશેની માહિતી

Azelaic Acid ઉપયોગ

ખીલ (ફોલ્લી) ની સારવારમાં Azelaic Acid નો ઉપયોગ કરાય છે

Azelaic Acid કેવી રીતે કાર્ય કરે

એઝેલૈક એસિડ, ડાઇકાર્બોક્સિલિક એસિડ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ત્વચાના છિદ્રોમાં ચેપ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને મારીને અને ખીલનું ઉત્પાદન કરતા કેરાટિન નામના કુદરતી પદાર્થના ઉત્પાદનને ઓછુ કરી ખીલનો ઉપચાર કરે છે. એઝેલૈક એસિડ રોઝેસિયાનો ઉપચાર કેવી રીતે કરે છે તે જાણીતું નથી.

Azelaic Acid ની સામાન્ય આડઅસરો

ઉપયોગ કરવાની જગ્યા પર બળતર, ઉપયોગ કરવાની જગ્યા પર દુખાવો, ઉપયોગી જગ્યાએ ખંજવાળ

Azelaic Acid માટે ઉપલબ્ધ દવા

  • ₹253 to ₹348
    Micro Labs Ltd
    6 variant(s)
  • ₹220 to ₹295
    Intas Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹115 to ₹150
    Mark India
    3 variant(s)
  • ₹165 to ₹192
    Hetero Drugs Ltd
    2 variant(s)
  • ₹70 to ₹90
    Medley Pharmaceuticals
    2 variant(s)
  • 1 variant(s)
  • ₹148
    Hacks & Slacks Healthcare
    1 variant(s)
  • ₹149 to ₹206
    East West Pharma
    3 variant(s)
  • ₹140
    Biochemix Health Care Pvt. Ltd.
    1 variant(s)
  • ₹135 to ₹190
    Gary Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)

Azelaic Acid માટે નિષ્ણાત સલાહ

  • જો તમને સંવેદનશીલ ત્વચા હોય તો સારવારના પ્રથમ અઠવાડિયા માટે દિવસમાં માત્ર એકવાર તમારે એઝેલેઈક એસિડ લગાડવું જોઈએ અને ત્યારબાદ દિવસમાં બે વખત લગાડવું જોઈએ.
  • તમારે કોઈપણ સમયે 12 કરતાં વધુ મહિના માટે એઝેલેઈક એસિડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • ક્રીમ/જેલ લગાડતાં પહેલાં, સાદા પાણીથી ત્વચાને સંપૂર્ણપણે સાફ કરો અને તેને સૂકી બનાવો.
  • એઝેલેઈક એસિડ માત્ર ત્વચા પર બાહ્ય તરીકે ઉપયોગ કરવા માટે છે. તમારે તમારી આંખ, મોં અથવા ત્વચાની અંદરના કોઈપણ સ્તર (મ્યુકસ મેમ્બ્રેન) સાથે એઝેલેઈક એસિડનો સંપર્ક થવા દેવો જોઈએ નહીં. જો આમ થાય તો પુષ્કળ પ્રમાણમાં ઠંડા પાણીથી તરત ધોવું.
  • જો તમને અસ્થમા હોય તો એઝેલેઈક એસિડનો ઉપયોગ સાવધાનીથી કરવો, કેમ કે લક્ષણો વણસવાના બનાવો જણાવવામાં આવ્યા છે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.