Atropine

Atropine વિશેની માહિતી

Atropine ઉપયોગ

બ્રાડીકાર્ડિયા ની સારવારમાં Atropine નો ઉપયોગ કરાય છે

Atropine કેવી રીતે કાર્ય કરે

એટ્રિપિન એન્ટીકોલાઇનર્જીક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે શરીરમાં રસાયણો (એસિટાઇલકોલાઇન)ની પ્રવૃત્તિને અવરોધે છે જેથી વિભિન્ન પ્રકારની અસરો થાય છે જેમકે લાળ અને અન્ય શારિરીક સ્ત્રાવોને ઓછા કરવા, ખેંચાણને કારણે પેટના દુખાવામાં રાહત આપવા, હ્રદયના ધબકારામાં વૃદ્ધિ થવી અને આંખની કીકીનું પહોળુ થઈ જવું.

Atropine ની સામાન્ય આડઅસરો

સૂકું મોં, હ્રદયના દરમાં વૃદ્ધિ, ફ્લશિંગ, પેશાબ કરવામાં મૂશ્કેલી, કબજિયાત, ઝાંખી દ્રષ્ટિ

Atropine માટે ઉપલબ્ધ દવા

  • ₹15 to ₹42
    Jawa Pharmaceuticals Pvt Ltd
    3 variant(s)
  • ₹2 to ₹17
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹40
    Neon Laboratories Ltd
    1 variant(s)
  • ₹31 to ₹209
    Hindustan Syringes & Medical Devices Ltd
    3 variant(s)
  • ₹16
    Entod Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹4 to ₹210
    Pharmatak Opthalmics Pvt Ltd
    6 variant(s)
  • ₹15 to ₹32
    Bell Pharma Pvt Ltd
    2 variant(s)
  • ₹4
    Wockhardt Ltd
    1 variant(s)
  • ₹3
    Nirlife Healthcare
    1 variant(s)
  • ₹11
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)