Atomoxetine

Atomoxetine વિશેની માહિતી

Atomoxetine ઉપયોગ

Atomoxetine કેવી રીતે કાર્ય કરે

Atomoxetine રસાયણની પ્રવૃત્તિને વધારે છે જે મગજમાં (ન્યૂરોટ્રાન્સમિટર) કણના સંદેશવાહક તરીકે કાર્ય કરે છે, જે ધ્યાન આપવાનું વધારે છે અને બેચેની ઘટાડે છે.
એટોમોક્સેટીન નૉર-એડ્રેનલિન રિઅપટેક ઇન્હીબિટર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે મગજમાં રસાયણ નોરેડ્રેનલિનની માત્રાને વધારવામાં મદદ કરે છે જેનાથી આવેગશીલતા અને અતિસક્રિયતા ઓછી થાય છે.

Atomoxetine ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, ઉબકા, ઊલટી, ઘેન, ભૂખમાં ઘટાડો, પેટમાં દુખાવો, હ્રદયના દરમાં વૃદ્ધિ, લોહીનું વધેલું દબાણ

Atomoxetine માટે ઉપલબ્ધ દવા

  • ₹129 to ₹457
    Intas Pharmaceuticals Ltd
    5 variant(s)
  • ₹55 to ₹238
    Sun Pharmaceutical Industries Ltd
    5 variant(s)
  • ₹65 to ₹195
    Icon Life Sciences
    4 variant(s)
  • ₹6 to ₹19
    Torrent Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹41 to ₹144
    Torrent Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹75 to ₹173
    Healing Pharma India Pvt Ltd
    2 variant(s)
  • ₹70 to ₹208
    Aspen Pharmaceuticals
    3 variant(s)
  • ₹65 to ₹230
    CNX Healthcare Pvt Ltd
    4 variant(s)
  • ₹70 to ₹225
    MSN Laboratories
    4 variant(s)
  • ₹80 to ₹170
    Consern Pharma Limited
    3 variant(s)

Atomoxetine માટે નિષ્ણાત સલાહ

  • જો તમને નીચેની કોઈ તબીબી સ્થિતિઓ હોય તો તમારા ડોકટરની સલાહ લવી : હ્રદયની સમસ્યાઓ, યકૃતની સમસ્યાઓ, સ્ટ્રોક, માનસિક સમસ્યાઓ (ભ્રમણા, ઉન્માદ [ઉત્તેજીત અથવા વધુ ઉત્સાહિતની લાગણીને કારણે અસામાન્ય વર્તણૂક], વ્યાકુળતા), આક્રમક લાગણી, બિન-મૈત્રીપૂર્ણ કે ગુસ્સાની લાગણી, તાણ, મિજાજમાં બદલાવ, આત્મહત્યાના વિચારો, શરીરના ભાગોના વારંવાર ખેંચાણનો અનુભવ.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો તમને ઘેરો પેશાબ, પીળી ત્વચા કે પીળી આંખ, પેટમાં દુખાવો અને પાંસળીની નીચે જમણી બાજુ દુખાવો, ના સમજાય તેવી ઉબકાની લાગણી, થકાવટ, ખંજવાળ, ફ્લ્યૂથી બિમારીની લાગણી હોય તો તબીબી સંભાળ મેળવવી.
  • મશીનરી ચલાવવી નહીં કે ડ્રાઇવ કરવું નહીં કેમ કે એટોમોક્સેટાઇનથી તમને થાક, ઉંઘ કે ચક્કર આવી શકે.