Amphotericin B

Amphotericin B વિશેની માહિતી

Amphotericin B ઉપયોગ

ફૂગનો ગંભીર ચેપ અને કાલા-અઝર ની સારવારમાં Amphotericin B નો ઉપયોગ કરાય છે

Amphotericin B કેવી રીતે કાર્ય કરે

Amphotericin B એ ફુગના રક્ષણાત્મક આવરણ બનાવવામાંથી તેઓને અટકાવીને તેઓને મારી નાંખે છે.

Amphotericin B ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, તાવ, ઠંડી લાગવી, માથાનો દુખાવો, ભૂખમાં ઘટાડો, પેટમાં મરોડ, લોહીની ઊણપ, હૃદયમાં બળતરા, ઝડપથી શ્વાસ લેવા

Amphotericin B માટે ઉપલબ્ધ દવા

  • ₹1652 to ₹10735
    Bharat Serums & Vaccines Ltd
    3 variant(s)
  • ₹2211 to ₹8500
    Bharat Serums & Vaccines Ltd
    2 variant(s)
  • ₹238
    Bharat Serums & Vaccines Ltd
    1 variant(s)
  • ₹298
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹295
    Abbott
    1 variant(s)
  • ₹3211
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹299
    United Biotech Pvt Ltd
    1 variant(s)
  • ₹825 to ₹3695
    United Biotech Pvt Ltd
    3 variant(s)
  • ₹6478
    Gufic Bioscience Ltd
    1 variant(s)
  • ₹324
    Affy Pharma Pvt Ltd
    1 variant(s)

Amphotericin B માટે નિષ્ણાત સલાહ

  • તમે એમ્ફોટેરિસિન B લેતાં પહેલાં, જો તમે ડાયાબિટીસ, યકૃત/કિડનીની સમસ્યા અથવા ડાયાલિસિસ પર હોવ અથવા લોહીમાં પોટેશિયમનું ઓછું સ્તર હોય તો તમારા ડોકટરને જાણ કરો.
  • તમારે પોટેશિયમ, મેગ્નેશિયમ તેમ જ મૂત્રપિંડ સંબંધી, યકૃત અને હિમેટોપોએટિક કામગીરીનું નિયમિત પ્રયોગશાળાના મૂલ્યાંકન દ્વારા તમારી સ્થિતિ પર દેખરેખ રાખવી જોઇએ.
  • પૂર્વ સાવચેતીઓ લેવી કેમ કે એમ્ફોટેરિસિન B થી ડ્રાઇવ કરવા કે મશીન ચલાવવાની ક્ષમતા ઘટાડી શકશે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.