Acitretin

Acitretin વિશેની માહિતી

Acitretin ઉપયોગ

સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ) ની સારવારમાં Acitretin નો ઉપયોગ કરાય છે

Acitretin કેવી રીતે કાર્ય કરે

સંશોધનકર્તાઓ જાણતા નથી કે સોરાયસિસમાં ચોક્કસપણે Acitretin કેવી રીતે કાર્ય કરે છે.
એસિટ્રેટિન વિટામીનનું એક સ્વરૂપ છે, કે જે રેટિનોઇડ્સ કહેવાતી દવાઓની શ્રેણી સાથે સંબંધિત છે. એસિટ્રેટિન અતિશય કોષ વૃદ્ધિ અને સોયરાયસિસમાં જોવા મળતા કેરિટિનાઇઝેશન (એવી પ્રક્રિયા કે જેના દ્વારા ત્વચાના કોષોમાં પ્રોટીન જમા થઈ જવાને કારણે જાડા બની જાય છે) ને ઘટાડે છે. આમ તે ત્વચાને જાડી થતા, પ્લાક બનતા અને સ્કેલિંગ થતાં અટકાવે છે.

Acitretin ની સામાન્ય આડઅસરો

સૂકા હોઠ, સૂકું મોં, શુષ્ક નાક, આંખ આવવી, ત્વચા છાલ ઉતરવી, દ્રષ્ટિમાં ખલેલ

Acitretin માટે ઉપલબ્ધ દવા

  • ₹820 to ₹1570
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹390 to ₹675
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹713
    Glenmark Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹291 to ₹645
    Kivi Labs Ltd
    2 variant(s)
  • ₹280 to ₹495
    Glasier Wellness Inc
    2 variant(s)
  • ₹878
    East West Pharma
    2 variant(s)
  • ₹350 to ₹600
    Cipla Ltd
    2 variant(s)
  • ₹358
    Ochoa Laboratories Ltd
    1 variant(s)
  • ₹600
    Rockmed Pharma Pvt. Ltd.
    1 variant(s)
  • ₹341 to ₹691
    Dr Reddy's Laboratories Ltd
    2 variant(s)