Rivadem 3mg Capsule

Capsule
Rs.63for 1 strip(s) (10 capsules each)
1
કમનસીબે, અમારી પાસે સ્ટોકમાં હવે વધુ કોઇ આઇટમ્સ નથી
ત્રુટિ જણાવો

Rivadem 3mg Capsule માટે કમ્પોઝિશન

Rivastigmine(3mg)

Rivadem Capsule માટે આંતરક્રિયાનો ખોરાક

Rivadem Capsule માટે આંતરક્રિયાનો આલ્કોહોલ

Rivadem Capsule માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા

Rivadem Capsule માટે આંતરક્રિયાનો સ્તનપાન

ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
ખોરાક સાથે Rivadem 3mg Capsule લેવું વધારે સારું છે.
Rivadem 3mg Capsule સાથે આલ્કોહોલનું સેવન જોખમકારક છે.
UNSAFE
ગર્ભાવસ્થા દરમિયાન Rivadem 3mg Capsule નો ઉપયોગ કરવો કદાચ સલામત છે
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ ઓછી નુકસાનકારક અસર દર્શાવે છે કે કોઈ નુકસાનકારક અસર દર્શાવતું નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
SAFE IF PRESCRIBED
Rivadem 3mg Capsule ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે અસુ‌રક્ષિત છે. મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ છે.
CONSULT YOUR DOCTOR

Rivadem 3mg Capsule માટે સોલ્ટની માહિતી

Rivastigmine(3mg)

Rivadem capsule ઉપયોગ

Rivadem capsule કેવી રીતે કાર્ય કરે

Rivadem 3mg Capsule એ મગજમાં એસીટીલકોલાઈન એક રસાયણને ઝડપથી તૂટતા અટકાવીને કાર્ય કરે છે. એસીટીલકોલાઈન ચેતા દ્વારા સિગ્નલોને મોકલવામાં મહત્વપૂર્ણ છે, આ એક પ્રક્રિયા છે, જે અલ્ઝેઈમરના રોગમાં તૂટે છે.

Rivadem capsule ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, નિર્બળતા, ભૂખમાં ઘટાડો, અપચો

Rivadem Capsule માટે સબસ્ટિટ્યુટ

6 સબસ્ટિટ્યુટ
6 સબસ્ટિટ્યુટ
Sorted By
RelevancePrice
  • Rivamer 3 Capsule
    (10 capsules in strip)
    Sun Pharmaceutical Industries Ltd
    Rs. 24.60/Capsule
    Capsule
    Rs. 250
    pay 290% more per Capsule
  • Exelon 3mg Capsule
    (14 capsules in strip)
    Novartis India Ltd
    Rs. 55/Capsule
    Capsule
    Rs. 906
    pay 773% more per Capsule
  • Ritas 3 Capsule
    (10 capsules in strip)
    Tas Med India Pvt Ltd
    Rs. 12.60/Capsule
    Capsule
    Rs. 130
    pay 100% more per Capsule
  • Rivasmine 3mg Capsule
    (10 capsules in strip)
    Cipla Ltd
    Rs. 6.30/Capsule
    Capsule
    Rs. 65
    same price
  • Rivasun 3mg Capsule
    (10 capsules in strip)
    Sunrise Remedies Pvt Ltd
    Rs. 6.30/Capsule
    Capsule
    Rs. 65
    same price

Rivadem Capsule માટે નિષ્ણાતની સલાહ

  • નીચે પૈકી કોઈ એક સ્થળે ઓછામાં ઓછી 30 સેકન્ડ માટે સખ્ત રીતે દબાવીને દરરોજ એક પેચનો ઉપયોગ કરવો: ડાબો ઉપલો હાથ કે જમણો ઉપલો હાથ, ડાબી ઉપલી છાતી કે જમણી ઉપલી છાતી (સ્તન નહીં), ડાબી પીઠનો ઉપરનો ભાગ કે જમણી પીઠનો ઉપરનો ભાગ, ડાબી પીઠનો નીચેનો ભાગ કે જમણી પીઠનો નીચેનો ભાગ.
  • 14 દિવસની અંદર બીજી વખત ત્વચાનો તે જ સ્થળ પર નવી પેચ ન લગાડવી.
  • તમે પેચ લગાવો તે પહેલાં ખાતરી કરો કે તમારી ત્વચા ચોખ્ખી, સૂકી અને વાળ વિનાની છે, કોઇપણ પાવડર, તેલ, મોઈશ્ચર અથવા લોશનમુક્ત છે, જેથી તમારી ત્વચા પર પેચને યોગ્ય રીતે ચોંટાડી શકાશે, કાપા, ફોલ્લી અને/અથવા બળતરા થતી ના હોય. પેચને ટૂકડામાં કાપવું નહીં.
  • કોઈપણ બહારના ગરમ સાધન સામે (દા.ત. અતિશય સૂર્યપ્રકાશ, બાષ્પ, સોલેરિયમ) લાંબા સમય માટે પેચને ખુલ્લો ન કરવો. સ્નાન, તરણ કે શાવર લેવા જેવા કોઈ શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન પેચ ઢીલું ન થાય તેની ચોક્સાઈ રાખવી.
  • 24 કલાક પછી જ નવા પેચથી જૂનું બદલવું. તમે ઘણા દિવસો સુધી પેચ ન લગાવેલ હોય તો તમારા ડોકટર સાથે વાત કર્યા પહેલાં બીજો પેચ ન લગાવવો.
  • નીચેની કોઈ તબીબી સ્થિતિઓ હોય કે પહેલાં હતી તો પૂર્વ સાવચેતીનાં પગલાં લેવાં : હૃદયના અનિયમિત ધબકારા; પેટનું સક્રિય અલ્સર, સ્વાદુપિંડમાં સોજો, પેશાબ કરવામાં તકલીફ, આંચકી, અસ્થમા અથવા શ્વાસોચ્છવાસનો તીવ્ર રોગ, ધ્રુજારી, શરીરનું ઓછું વજન; ઉબકા, ઊલટી થવી અને અતિસાર જેવી ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ પ્રતિક્રિયા, યકૃતનું ક્ષતિયુક્ત કાર્ય, શસ્ત્રક્રિયા કરાવવાનું આયોજન, માનસિક રોગ, અથવા માનસિક ક્ષમતામાં ઘટાડો જે અલ્ક્જાઇમર કે પાર્કિન્સન રોગથી ન થયેલ હોય.
  • રિવાસ્ટિગમાઈનથી ચક્કર આવે કે મુંઝવણ પેદા થાય, તેથી ડ્રાઈવ કરવું નહીં અથવા કોઈ મશીન ચલાવવું નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.

Rivadem 3mg Capsule માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો

Rivastigmine

Q. How long does Rivadem 3mg Capsule take to work?
Rivadem 3mg Capsule may take as long as 12 weeks to begin working. Response to the medicine differs from person to person. The clinical benefits of Rivadem 3mg Capsule should be assessed regularly. If after 12 weeks of treatment the symptoms do not improve, Rivadem 3mg Capsule should be stopped.
Q. How should Rivadem 3mg Capsule be taken?
Always take the medicine as directed by your doctor. Usually, Rivadem 3mg Capsule is prescribed to be taken twice a day, in the morning and evening, with food. Swallow the whole capsule with water and do not open or crush the capsule. Check with your doctor or pharmacist if you are not sure.
Q. Is it okay to take antacids while taking Rivadem 3mg Capsule?
Yes, antacids can be taken while taking Rivadem 3mg Capsule as they do not interfere with the working of Rivadem 3mg Capsule. Moreover, Rivadem 3mg Capsule may cause increased acid secretion in the stomach in some patients. Your doctor may prescribe an antacid to relieve this acidity.
Show More
Q. What will happen if I take more than the recommended doses of Rivadem 3mg Capsule?
Taking more than the recommended doses of Rivadem 3mg Capsule may cause diarrhea, abdominal pain, dizziness, tremor, headache, sleepiness, hallucinations, and malaise. Higher doses may also cause confusion, increased sweating, and an increase in blood pressure. In case you take an overdose of Rivadem 3mg Capsule, seek immediate medical attention.
Q. Does Rivadem 3mg Capsule cause drowsiness?
Yes, Rivadem 3mg Capsule can cause drowsiness or sleepiness, especially at the start of treatment or when increasing the dose. If you feel dizzy or sleepy, do not drive, use machines or perform any tasks that require your attention.
Q. Can I stop taking Rivadem 3mg Capsule?
You should not stop or change the dose of Rivadem 3mg Capsule without consulting your doctor. However, if treatment is interrupted for more than three days, then do not take the medicine and consult your doctor. The doctor will re-initiate the treatment with a low dose twice a day. The dose can then be increased gradually as was done previously.
Q. Can Rivadem 3mg Capsule cause hallucinations?
Yes, Rivadem 3mg Capsule can cause hallucinations. However, hallucinations are reported very rarely with the use of Rivadem 3mg Capsule, which means they occur in very few people. It may usually occur shortly after dose increase.
Q. How long does Rivadem 3mg Capsule take to work?
Rivadem 3mg Capsule may take as long as 12 weeks to start showing its effect. The effect of the medicine on each individual may differ. The clinical benefits of Rivadem 3mg Capsule should be assessed regularly. If after 12 weeks of treatment the symptoms do not improve, stop the medication and consult your doctor.
Q. How should Rivadem 3mg Capsule be taken?
Always take the medicine as directed by your doctor. Usually Rivadem 3mg Capsule is prescribed to be taken twice a day, in the morning and evening, with food. Swallow the whole capsule with water; do not open or crush the capsule. Check with your doctor or pharmacist if you are not sure.
Q. Is it okay to take antacids while taking Rivadem 3mg Capsule?
Yes, antacids can be taken while taking Rivadem 3mg Capsule as they do not interfere with the working of Rivadem 3mg Capsule. Moreover, Rivadem 3mg Capsule may cause increased acid secretion in the stomach in some patients. Your doctor may prescribe an antacid to relieve this acidity.
Q. What will happen if I take more than the recommended doses of Rivadem 3mg Capsule?
Taking more than the recommended doses of Rivadem 3mg Capsule may cause diarrhea, abdominal pain, dizziness, tremor, headache, sleepiness, hallucinations and malaise. An overdose may also cause confusion, increased sweating and increase in blood pressure. In case you take an overdose of Rivadem 3mg Capsule or if you experience any such symptoms, seek immediate medical attention.
Q. Does Rivadem 3mg Capsule cause drowsiness?
Yes, Rivadem 3mg Capsule can cause drowsiness or sleepiness, especially at the start of treatment or when increasing the dose. If you feel dizzy or sleepy, do not drive, use machines or perform any tasks that require your attention. If dizziness continues and bothers you, consult your doctor.
Q. Can I stop taking Rivadem 3mg Capsule?
You should not stop or change the dose of Rivadem 3mg Capsule without consulting your doctor. However, if treatment is interrupted for more than 3 days, do not continue the medicine without consulting your doctor. The doctor will re-initiate the treatment with a low dose twice a day. The dose can then be increased gradually as was done previously.
Q. Can Rivadem 3mg Capsule cause hallucinations?
Yes, Rivadem 3mg Capsule can cause hallucinations. However, hallucinations are reported very rarely with the use of Rivadem 3mg Capsule, which means they occur in very few people. It may usually occur shortly after dose modification. If you do not feel well, consult your doctor.

Content on this page was last updated on 15 September, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)