Glatiramer Acetate

Glatiramer Acetate વિશેની માહિતી

Glatiramer Acetate ઉપયોગ

મલ્ટિપલ સ્ક્લેરોસિસ (MS) ની સારવારમાં Glatiramer Acetate નો ઉપયોગ કરાય છે

Glatiramer Acetate કેવી રીતે કાર્ય કરે

ગ્લેટિરામેર એસિટેટ ઈમ્યૂનોમોડુલેટરી એજન્ટ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ શરીરના પ્રતિરક્ષાતંત્રને સુધારીને અને આમ આ ઇન્સ્યુલેટિંગ આવરણ (માયલિનશીથ)ના નુકસાનને બચાવે છે અને મગજ અને કરોડરજ્જુના કોષોની રક્ષા કરે છે. આમછતાં, શરીરના પ્રતિરક્ષાતંત્રને આ જે રીતે સુધારો કરે છે તેની સચોટ પ્રક્રિયા જાણીતી નથી.

Glatiramer Acetate ની સામાન્ય આડઅસરો

લાલ ચકામા, શ્વાસની તકલીફ , છાતીમાં દુખાવો, રક્તવાહિનીઓનું ફૂલાવું, ઇન્જેક્શન સ્થળે પ્રતિક્રિયા

Glatiramer Acetate માટે ઉપલબ્ધ દવા

  • ₹990
    Natco Pharma Ltd
    1 variant(s)
  • ₹1002
    Abbott
    1 variant(s)
  • ₹385
    Cipla Ltd
    1 variant(s)
  • ₹387
    Taj Pharma India Ltd
    1 variant(s)
  • ₹970
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)

Glatiramer Acetate માટે નિષ્ણાત સલાહ

  • ગ્લેટિરેમર એસિટેટ લીધા પછી તમને રક્તવાહિનીઓનું રિલેક્સેશન (વેસોડિલેશન), ચહેરા અને ત્વચાના બીજા ભાગો લાલ થવા (ફ્લશિંગ), છાતીમાં દુખાવો, હાંફ ચઢવી (ડીસ્પેનીયા), વ્યક્તિ અનુભવી શકે તેવા હૃદયના વધેલા ધબકારા (પાલ્પિટેશન્સ) અથવા હૃદયના ધબકારા વધવા (ટેકીકાર્ડિયા) જેવા લક્ષણોનો અનુભવ થાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • ગ્લેટિરેમર એસિટેટ લેતાં પહેલાં જો તમને હૃદય કે કિડનીની સમસ્યાઓનો ઈતિહાસ હોય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • યોગ્ય ઈંજેક્ષન પ્રવિધિ માટે અને દરરોજ ઈંજેક્ષનની જગ્યા બદલવા અંગે ડોકટરની સૂચનાઓ અનુસરો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.